કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લોકો

મેસરીયા મારામારીના કેસના આરોપીઓના જામીન મંજૂર

અમરસર ફાટક પાસેથી દેશી તમંચા સાથે પકડાયેલ આરોપીના જમીન પણ મંજુર વાંકાનેર: મેસરીયા ગામે મારામારીના બનાવમાં પોલીસે છ શખ્સોની ધરપકડ કરી હતી, જે બંને બનાવમાં નામદાર વાંકાનેર કોર્ટ દ્વારા આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવ્યા છે…. વાંકાનેરના મેસરીયા ગામે સહકારી મંડળીની…

અમરાપર સેવા સહકારી મંડળીની ચૂંટણીનું પરિણામ

ટંકારા: તાજેતરમાં ચર્ચાસ્પદ બનેલ અમરાપર સેવા સહકારી મંડળીની ચૂંટણીમાં ગનીભાઇ કડીવાર (બેટરીવાળા) ની પેનલનો વિજય થયો છે. ચૂંટાયેલા સભ્યોની નામાવલી નીચે મુજબ છે. પહેલી પેનલ (૧) ઉસ્માનગની આહમદભાઈ કડીવાર (૨) ઉસ્માનગની અલી ભાઈ શેરસીયા (૩) અયુબ હુશેનભાઈ કડીવાર (૪) અયુબ…

અમરાપર મંડળીનું ચૂંટણી પરિણામ ચર્ચાના ચગડોળે

એક પેનલના 10 અને બીજી પેનલના 5 સભ્યો ચૂંટાયા લવાદમા લઈ જવાની તૈયારી કરતી કાતર પેનલ અગાઉથી પોલીસને જાણ કરતાં પોલીસતંત્ર હાજર રહ્યું રિકાઉટિંગ બાદ પરીણામ અલગ આવતા હરીફ ઉમેદવારોએ રોજકામમાં સહી ન કરી ટંકારા તાલુકાના અમરાપર ગામે આવેલ સેવા…

લાકડધારમા વીજશોક લાગતા યુવાનનું મૃત્યુ

વાંકાનેર : તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલ એક કારખાનામાં વીજશોક લાગતા યુવાનનું મૃત્યુ થયું છે… જાણવા મળ્યા મુજબ લાકડધાર ગામની સીમમાં આવેલ રેડ સ્ટોન સિરામિક ફેકટરીમાં લાલપર ગામના રહેવાસી ઈશ્વરભાઈ લાલજીભાઈ ગામી ઉ.40 નામના યુવાનને વીજશોક લાગ્યા બાદ બેભાન બની…

દૂધ મંડળીના કર્મચારીઓની મંડળીના હોદ્દેદારોની વરણી

વાંકાનેર તાલુકાના ગામડામાં આવેલ દૂધ મંડળીઓના કર્મચારીઓને ધિરાણ આપતી શ્રી દૂધ મંડળીના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિ.ના હોદ્દેદારોની આજરોજ ચુંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં મંડળીના પ્રમુખ તરીકે સિપાઈ ઇસ્માઈલભાઈ (ઢુવા) તથા ઉપપ્રમુખ તરીકે હુસેનભાઇ શેરસીયા (પીપળીયા…

તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે નિબંધ સ્પર્ધા

પીપળીયારાજ ખાતે યોજાયેલ કુલ 30 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ વાંકાનેર: ગઈ કાલે તા.25/07/2024 ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીપળીયારાજ દ્વારા શ્રી જી.પી.હાઇસ્કુલ પીપળીયારાજ ખાતે વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે એક નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ, આ સ્પર્ધામાં ધોરણ 9 થી…

લોકસભા ચૂંટણીમાં મંદિરમાં સભા સબબ તપાસ

ચૂંટણી પંચે રાજકોટ કલેકટરને તપાસ કરવા માટે આદેશ કર્યો રાજકોટમાં BAPS સ્વામીનારાયણ મંદિરમાં સભા રાખવાનું ભાજપને ભારે પડી ગયું છે. લોકસભા 2024ની ચૂંટણી પહેલાં ભાજપે સભા કરી હતી હવે ચૂંટણી પંચે રાજકોટ કલેકટરને તપાસ કરવા માટે આદેશ કર્યો છે. લોકસભા…

રાતીદેવરી કારખાનામાં સાપ કરડતા બાળકનું મોત

વાંકાનેર: રાતીદેવરી ગામની સીમમાં આવેલ કારખાનામાં સાડા ત્રણ વર્ષના પુત્રને સાપ કરડી જતાં મૃત્યુ નીપજ્યું છે… જાણવા મળ્યા મુજબ વાંકાનેર શહેર નજીક આવેલા તાલુકાના રાતીદેવરી ગામની સીમમાં આવેલ અરમાનભાઈ કડીવારના જેબીએસ રિફ્રેક્ટરી કારખાનામાં રહી કામ કરતાં મધ્યપ્રદેશના વતની રાહુલભાઇ મંગલસીંગ…

વાંકાનેર, ટંકારા પોલીસ સ્ટેશનમાં પીઆઇ મુકાશે

વાંકાનેર અને ટંકારાના નાના-મોટા સમાચાર વાંકાનેર અને ટંકારા પોલીસ સ્ટેશનમાં જ્યાં હાલ પીએસઆઈ સુકાન સંભાળી રહ્યા છે ત્યાં હવે પીઆઇ મુકાશે. આ માટે ગૃહ વિભાગે જરૂરી કાર્યવાહી સાથે મંજૂરી આપી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. ગૃહ વિભાગ દ્વારા રાજ્યમાં…

કાગદળી ગામે કોઝ – વેમાં તણાતા યુવકનું મોત

રાજકોટ: કાગદળી ગામે રહેતો ખેતમજૂર યુવક ગઈ કાલે કાગદળીના કોઝવેમાં તણાય જતાં મોત નિપજ્યું હતું. યુવક તેના સબંધીને ત્યાં ગયો હતો. અને ગઈ કાલ રાત્રિના કાગદળી ગામે પરત આવતો હતો ત્યારે કાળ આંબી ગયો હતો. બનાવની વિગત મુજબ મૂળ મધ્યપ્રદેશના…

Content Copying Forbidden !!

error: Content is protected !!