મેસરીયા મંડળી: ડખ્ખામાં બીજી ફરિયાદ લખાઈ
વાંકાનેર: મેસરીયાના દેવકુભાઇ જગુભાઇ ધાધલ (ઉ.વ.૪૪) વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે મેસરીયા જુથ સેવા સહકારી મંડળીના ચુંટાયેલ સભ્યોની પ્રમુખ તથા ઉપ-પ્રમુખની વરણી થવાની હોય પોતે પ્રમુખ પદનો ઉમેદવાર હોય તેમજ સામા પક્ષે ધીરૂભાઈ વશરામભાઈ રાઠોડ પ્રમુખ થવાના હોય અને બંન્ને…