મંત્રીશ્રી બાવળિયાના હસ્તે કામોનું ખાતમુહૂર્ત
૯૮૦ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈમાં લાભ થશે રૂ. ૨.૭૫ કરોડના ખર્ચે થનાર નવીનીકરણ થકી ઠિકરીયાળા અને મેસરિયાની યોજનાઓની આવરદામાં ૫૦ વર્ષનો વધારો થશે વાંકાનેર : કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે રૂ. ૨.૭૫ કરોડના ખર્ચે વાંકાનેર તાલુકાના ઠિકરીયાળા નાની સિંચાઈ…