કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લોકો

માનવી જયારે કોઈના પ્રેમમાં પડે છે ત્યારે તેના મગજમાં અને  શરીરમાં શું થાય છે?

પ્રેમ કુદરતની શ્રેષ્ઠ કેમિકલ કોકટેલ છે, પરંતુ પ્રેમના જટિલ વર્તન અને લાગણીની તમામ ગૂંચવણો વિજ્ઞાનથી દૂર રહે છે પ્રેમ એ માનવીની કુદરતી જરૂરિયાત છે.પ્રેમ આપણી લોકપ્રિય સંસ્કૃતિ પર પ્રભુત્વ ધરાવે છે અને અસંખ્ય ગીતો, મૂવીઝ અને સાહિત્ય અને કલાના કાર્યોનો વિષય…

પીએમ કુસુમ યોજનામાં 60 ટકા સબસીડી મળે છે

સોલર પેનલની કુલ કિંમતના 30 ટકા કેન્દ્ર સરકાર જ્યારે 30 ટકા રાજ્ય સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે. 30 ટકા પૈસા બેંકમાંથી લોન તરીકે લઈ શકાય છે ભારતના ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે, સરકારે પીએમ કિસાન જેવી ઘણી યોજનાઓ બહાર પાડી છે, જેમાં…

પ્રેમીઓ અલગ ધર્મના હોવાથી લવ જેહાદ કહેવું ખોટું 

મુસ્લિમ મહિલાને આગોતરા જામીન આપતી વખતે બોમ્બે હાઈકોર્ટની ટિપ્પણી જો કોઈ છોકરી અને છોકરો અલગ અલગ ધર્મ અને એકબીજાના પ્રેમમાં હોય તો તેને લવ જેહાદ કહેવું યોગ્ય નહીં ગણાય. આવા દરેક કિસ્સાને ધાર્મિક દૃષ્ટિકોણથી જોવું ખોટું છે. લવ જેહાદના આરોપોના કેસની…

વઘાસીયામાં આજે રાજપૂત યુવા સંઘ દ્વારા કાર્યકર્તા શિબિરનું આયોજન

રાજ્યમાંથી ક્ષત્રિય અગ્રણીઓ અને સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહેશે વાંકાનેર: સમગ્ર રાજપુત સમાજના ઉત્કર્ષ માટે અખીલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા અનેકવિધ સમાજ ઉપયોગી કાર્ય કરવામાં આવે છે. અખીલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા થતા કાર્યોનું આયોજન પૂર્વક અમલીકરણ કરવામાં આવે…

દીકરા નું ખૂન થયા બાદ દીકરીનું પણ મોત થતા જાત જલાવી

બસ સ્ટેન્ડ પાસે આવેલ રોયલ પાર્કમાં કેરોસીન છાંટી વૃધ્ધનો આપઘાત  વાંકાનેર : વાંકાનેર શહેરના બસ સ્ટેન્ડ પાસે આવેલ રોયલ પાર્કમાં રહેતા પરસોત્તમભાઈ નાથાભાઇ ચાવડા ઉ.70 નામના વૃદ્ધે ગત તા.23 ના રોજ બપોરના સમયે પોતાના ઘેર કેરોસીન છાંટી જાત જલાવી લેતા…

ન્યાયાધીશોની અરસપરસ અને બઢતી સાથે બદલી

વાંકાનેર- ટંકારા ન્યાયાધીશોની અરસપરસ અને જ્યોતિ બુદ્ધ મોરબી મુકાયા  ગુજરાતની વિવિધ અદાલતમાં કાર્યરત ન્યાયાધીશો બદલીના આદેશ આપવામાં આવ્યા છે. જેમાં મોરબી જીલ્લામાં પણ ન્યાયાધીશોની બઢતી સાથે બદલી કરવામાં આવી છે. જેમાં મોરબીના ચોથા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ & એડિશનલ સિનિયર સિવિલ તરીકે જ્યોતિ…

વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારમાં દેશી દારૂના વેચાણનો ધંધો ધમધોકાર: મહિલાઓ પણ મેદાનમાં

પંચાસીયા, વણજારા, જાલીડા, કાશીપર, સરતાનપર, જડેશ્વર અને પાંચદ્વારકામાં દારૂ વેંચતા આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી 

Content Copying Forbidden !!

error: Content is protected !!