છ વર્ષથી ફરાર દુષ્કર્મનો આરોપી ઢુવાથી ઝડપાયો
વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલા પોક્સો-દુષ્કર્મ સહિતના ગુનામાં છેલ્લા છ વર્ષથી નાસતો ફરતો આરોપી વાંકાનેરના ઢુવા-માટેલ રોડ પર આવેલા કારખાનામાં આવ્યો હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડયો હતો અને આરોપીને ઝડપી પાડીને કાર્યવાહી કરી હતી વાંકાનેર…