કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category લોકો

નાના ક્લિનિક/ લેબ/ મોટી હોસ્પિટલની નોંધણી ફરજીયાત

ભારે દંડની જોગવાઈ ગાંધીનગર: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ કરેલા “ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) સુધારા વિધેયક-ર૦ર૫’ સર્વાનુત્તે પસાર થયું છે, અને આ વિધેયક હેઠળ રાજ્યની આરોગ્ય સંસ્થાઓને કામચલાઉ રજીસ્ટ્રેશન માટેની અરજી કરવાનો સમય છ માસ…

પાડોશીએ છાતીમાં છરીનો ઘા ઝીંકી દીધો

રાજકોટ: વાંકાનેરમાં આરોગ્યનગરમાં રહેતાં એક યુવાનને છાતીમાં છરીનો ઘા ઝીંકી દીધાનો બનાવ બન્યો છે….જાણવા મળ્યા મુજબ આરોગ્યનગરમાં રહેતાં જયપાલસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ.૩૪) નામના યુવાન પર પડોશમાં જ રહેતાં કરણ લોધા નામના શખ્સે હુમલો કરી છાતીમાં છરીનો ઘા ઝીંકી દેતાં ગંભીર…

આજે રાજવી ડૉ.એમ.કે.રણજીતસિંહ ઝાલાનો જન્મ દિવસ

આજે વાંકાનેરનાં રાજવી પરિવારના સભ્ય ડૉ.એમ.કે.રણજીતસિંહ ઝાલાનો જન્મ દિવસ છે. ડો.એમ.કે રણજીતસિંહ સંધ લોક સેવા આયોગ (UPSC) ની પરીક્ષા સન -1961 માં IAS પાસ કરી બાળપણથી જંગલ અને વન્યજીવો પ્રત્યેના લગાવને કારણે ગુજરાતમાં ઉછર્યા હોવાં છતાં તેમણે સંધીય સેવા માટે…

રિસામણે બેઠેલી પરિણીતા પર જેઠ-જેઠાણી-સાસુનો હુમલો

રાજકોટ શહેરમાં રૈયાધાર વિસ્તારમાં સાસરિયું ધરાવતી અને હાલ છેલ્લા છ મહિનાથી વાંકાનેરમાં માવતરના ઘરે રિસામણે બેઠેલી પરિણીતા ગઈકાલે પુત્રને મળવા આવી હતી. ત્યારે બે જેઠાણી અને સાસુએ ઝઘડો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલી પરિણીતાને સારવાર માટે ખસેડવામાં આવી હતી…આ…

પાલિકામાં ક્યા ઉમેદવારને કેટલા મત મળ્યા?

વોર્ડ નંબર: બે  કુલ મતદારો: 4711 મતદાન મથકો:5 (વીશીપરા, હાઉસિંગ, અમરપરા, શિવાજી પાર્ક, કામદાર કલ્યાણ કેન્દ્ર, નવજીવન સોસાયટી) 1 નંગાજીભાઈ સવજીભાઈ ભાટી 1341 2 રાજેશભાઈ ભુરાભાઈ બદ્રકીયા 1039 3 ભાનુબેન ભરતભાઈ સારલા 1107 4 જાગૃતિબેન ચેતનકુમાર ચૌહાણ 1161 5 ભૂમિકા…

વાંકાનેર નગરપાલિકા ચૂંટણીનું આજે પરિણામ

વાંકાનેર: નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી જાહેર કરવામાં આવી હતી અને સાત બોર્ડની 28 બેઠકો પૈકી ભાજપને 11, કોંગ્રેસને 1 અને બસપાને 1 કુલ મળીને 13 બેઠકો બિનહરીફ થઈ ગયેલ છે. 15 બેઠકો માટે 32 જેટલા ઉમેદવારો ચૂંટણીના જંગમાં હતા અને તેના…

પાલિકામાં 51.52% અને ચંદ્રપુર તા. પંચાયત 58.59%

મતદારોમાં જાજો ઉત્સાહ જોવા ન મળ્યો વાંકાનેર: આજે સવારથી નગરપાલિકા અને ચંદ્રપુર તાલુકા પંચાયત બેઠકની મધ્યસત્ર ચૂંટણી માટે વહેલી સવારથી જ મતદાન શરૂ થયું હતું જે સાંજે 6વાગ્યે પૂરું થયું. આ ચૂંટણીમાં મતદારોમાં જાજો ઉત્સાહ જોવા ન મળ્યો. તાલુકા પંચાયતની…

મોરબીમાં દારૂની બોટલો આપનાર વાંકાનેરના

મોરબીમાં જેલ નજીક વણકરવાસ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થયેલ શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની મોંઘી દાટ નવ બોટલો મળી આવી હતી જેથી પોલીસે તેની પાસેથી કુલ મળીને 14,937 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો…

ચંદ્રપુર તા. પંચાયત ચૂંટણી 3 ઉમેદવાર મેદાનમાં

2017 ની સરપંચની ચૂંટણીનું પરિણામ વાંકાનેર: તાલુકા પંચાયતની ચંદ્રપુર ખાલી પડેલી ચૂંટણીનુંઉ મતદાન આજે થઇ રહ્યું છે, ચંદ્રપુર ગામ અને ભાટિયા સોસાયટીના મતદારો મતદાન કરી રહ્યા છે. આ ચૂંટણીમાં કોંગ્રેસમાં સુજાના યાકુબભાઇ શેરસીયા (2) ભાજપમાં ગીતાબેન મોહનભાઇ ગામોટ અને (3)…

પાલિકાના ત્રણ આગેવાનો ભાજપમાંથી સસ્પેન્ડ

કેટલાક ભાજપી આગેવાનોના ખુલાસા પણ પુછાઈ રહ્યા છે મોરબી: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે ત્યારે ગઈ કાલે ભાજપ પક્ષ દ્વારા વાંકાનેર પાલિકાના માજી પ્રમુખ સહિતના કુલ ત્રણ આગેવાનોને ભાજપ પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.…

Content Copying Forbidden !!

error: Content is protected !!