ધમલપર પાસે રેલવે ફાટક બંધ કરાતા લોકોમાં આક્રોશ
વાંકાનેર: તાલુકાના ધમલપર ગામના ખેડૂતોએ રેલવે ફાટક નંબર 92 ચાલુ રાખવા અંગે પત્ર પાઠવ્યો છે, જે તારીખ 23/1/2025 ના રોજ તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરિસિંહ ઝાલાને ગ્રામ પંચાયતના મહિલા સરપંચ પતિ અરવિંદભાઈ સહિત અગ્રણીઓએ લેખિતમાં આપ્યું હતું…