કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category મુસાફરી

કાલે જામનગર-વડોદરા એક્સપ્રેસ ટ્રેન રદ

રાજકોટ: પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના વટવા-ગેરતપુર સેક્શનમાં બ્રિજ નંબર 711 પર એન્જિનિયરિંગ કામ માટે બ્લોકને કારણે 20 નવેમ્બર, 2024 ની ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ કરવામાં આવી છે. ટ્રેનોના સંચાલન, સમય, સ્ટોપ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે,…

ટ્રેન અકસ્માતમાં બે અજાણ્યા લોકોના મોત

વાંકાનેર નજીક ટ્રેન અકસ્માતના બે બનાવોમાં બે લોકોના મોત નિપજ્યા છે. જેમાં એક યુવકે ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કર્યો છે. જ્યારે એક પ્રૌઢનું ટ્રેનમાંથી પડી જતા મોત નીપજ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર દલડી તથા લુણસરિયા રેલવે સ્ટેશન વચ્ચે જામનગર…

રાતીદેવરી- પંચાસીયા રોડ પરના ખાડાથી હાલાકી

વાંકાનેર: આ રોડ પંચાસીયા, વાંકિયા, રાણેકપર જેવા મોટા ગામના રાહદારીઓ માટે ઉપયોગી છે. ચોમાસા દરમિયાન ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં તારાજી સર્જાઈ હતી. ખેડૂતોના ખેતરના ધોવાણની સાથે મુખ્યમાર્ગ સહિતના રસ્તાઓનું પણ જોવાણ થઈ જતા બિસ્માર બન્યા છે…. વરસાદ બાદ…

કાશીપરના મહિલા મોરબી હોસ્પિટલમાં સારવારમાં

વાંકાનેર: દલડી પાસે આવેલ તાલુકાના કાશીપર ગામે રહેતા મહિલાને ઇજા થતા મોરબી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા છે… જાણવા મળ્યા મુજબ કાશીપર ગામે રહેતા માનુબેન દિનેશભાઈ માલકીયા નામના મહિલા બાઈકમાં પાછળના ભાગે બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે ગામ પાસે…

રાણેકપર પાસે અકસ્માતમાં મૃતક વિરુદ્ધ ફરિયાદ

દારૂના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો વાંકાનેર: રાણેકપર બોર્ડ નજીક વળાંકમાં ૦૯/૧૧/૨૦૨૪ના બપોરના જતા ટ્રક પાછળ ભટકાતા અકસ્માત સર્જાયેલ અને આ અકસ્માતમા મોટર સાયકલ ચલાવનારને માથાના ભાગે ગંભીર ઈજા થતા બેભાન હાલતમા ચાલુ સારવાર દરમિયાન મરણ થયેલ અને મોટર સાયકલમાં પાછળ…

રાણેકપર પાસે અકસ્માતમાં હોટલ સંચાલકનું મોત

માટેલ જતાં બાઈકને અડફેટે લેતા પિતરાઈની નજર સામે જ બનેલી ઘટના વાંકાનેરમાં રહેતા અને માટેલમાં હોટલ ચલાવતો યુવાન પોતાના પિતરાઈભાઈ સાથેવાંકાનેરથી હોટેલે જઈ રહ્યો હતો ત્યારે રાણેકપર ગામ પાસે અજાણ્યાવાહન ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની…

ઠીકરીયાળા પાસે રીક્ષા ચાલકનું ટ્રાવેલ્સ હડફેટે મોત

વાંકાનેર: ઠીકરીયાળા પાસે રીક્ષા ચાલક ઠીકરીયાળા બાળકને લેવા જતા એક ટ્રાવેલ્સ બસ હડફેટે મોત નીપજ્યાનો બનાવ બન્યો છે….જાણવા મળ્યા મુજબ થાનગઢ, જગદંબા ધાર, રેલ્વે સ્ટેશન પાછળ રહેતા મહાદેવભાઈ ગોંવિદભાઈ સરવૈયા (ઉ.વ.૩૬)એ ફરીયાદમાં લખાવેલ છે કે ફરિયાદીના ભાઈ જયેશભાઈ ગઈ તા.૦૭/૧૧/૨૦૨૪…

વરડૂસર ગામ પાસે બાઇક સ્લીપ થતા ઇજા

વાંકાનેર તાલુકાના વરડૂસર ગામ પાસે બાઈક સ્લીપ થતા ચાલકને ઇજા થઇ છે… વાંકાનેર તાલુકાના વરડૂસર ગામ પાસે બાઈક સ્લીપ થવાના કારણે મૂળી તાલુકાના દાણાવાડી ગામના રહેવાસી ચિરાગભાઈ મનસુખભાઈ નાકિયાને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે…

રાજકોટ-લાલકુવા સ્પેશિયલ ટ્રેન અઠવાડિયામાં બે દિવસ

વાંકાનેર રાત્રે 11:08 મિનિટે આવે છે વાંકાનેર: પશ્ચિમ રેલવેએ મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રાજકોટથી લાલકુવા વચ્ચે દોડતી સાપ્તાહિક વિશેષ ટ્રેન સપ્તાહમાં બે દિવસ દોડાવવાનો નિર્ણય કર્યો છે… રાજકોટથી ઉપડી આ ટ્રેન વાંકાનેર રાત્રે 11:08 મિનિટે આવે છે. બે…

ભંગેશ્વરનો ગેટ પડતા એક શખ્સનું મૃત્યુ

ભંગેશ્વરનો ગેટ પડતા એક શખ્સનું મૃત્યુ

વાંકાનેર: તીથવા પાસે આવેલ ભંગેશ્વરનો ગેટ પડી જતા એક કોળી શખ્સનું મૃત્યુ નીપજ્યાનો બનાવ બન્યાનું જાણવા મળેલ છે. મળેલ માહિતી મુજબ તીથવા પાસે આવેલ ભંગેશ્વરના ગેટ સાથે આયસરની એન્ગલ અડી જતા પાંચ વર્ષ પહેલા બનાવેલો ગેટ પડી ગયેલ છે અને…

Content Copying Forbidden !!

error: Content is protected !!