કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category મુસાફરી

શાહબાવાના પુલનો ગાળો નીચે બેસી રહ્યો છે

શાહબાવાના પુલનો ગાળો નીચે બેસી રહ્યો છે

નગરપાલિકા તંત્રે ધ્યાન દેવાની જરૂર વાંકાનેર : શહેરમાં છેલ્લા દશકામાં બનેલો શાહબાવાની દરગાહ પાસેનો પુલ જનતા માટે ખાસ ઉપયોગી છે, રાતીદેવરી અને આગળના તમામ ગામોના વાહનો મોટા ભાગે વાંકાનેર શહેરમાં આવવા માટે આ પુલનો જ ઉપયોગ કરે છે, અત્રે રાતીદેવરી-…

મિલ સોસાયટીના વૃદ્ધને જીવડુ કરડી જતા મોત

વાંકાનેર: અહીંની મિલ સોસાયટીમાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર રહેતા એક શખ્સને વઘાસિયા ગામ પાસે આવેલ ટોલનાકા નજીક ઝેરી જીવડું કરડી જતા સારવાર મળે એ પહેલા મોત નીપજ્યાનો બનાવ બન્યાનું જાણવા મળેલ છે… મળેલ માહિતી મુજબ વાંકાનેરના વઘાસિયા ગામ પાસે આવેલ…

રોડ ક્રોસ કરતા પીપળીયા રાજના વૃદ્ધને ઇજા

શેખરડી અને નવા ગારિયાના શખ્સ અંધારામા આંટાફેરા મારતા પકડાયા સરતાનપર રોડ ઉપર પણ રોડ ક્રોસ કરતા બાળક ઘવાયો વાંકાનેર: તાલુકાના પીપળીયા રાજ ગામે રહેતા એક વૃદ્ધને ઇજા થતા મોરબી દવાખાનામાં સારવારમાં લઇ ગયાના સમાચાર મળ્યા છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર…

સાવધાન! સિંધાવદર નજીકના પુલમાં ગાબડું પડયું!!

મારમ-માર વાહન હાંકતા નહીં તંત્ર દ્વારા ડાઈવર્જન કાર્યરત કરાયું વાંકાનેર: ગુજરાતનાં છેલ્લા વર્ષોમાં ઘણી જગ્યાએ પુલ અને પુલિયા તૂટવાની ઘટનાઓ સામે આવેલ છે, તેવામાં હાલમાં વાંકાનેર તાલુકામાં વધુ એક પુલ જોખમી બની ગયેલ છે કેમ કે, વાંકાનેરથી કુવાડવા તરફ જવાનો…

દિઘલીયા પાસે ટ્રેન હડફેટે યુવાનનું મોત

મફતીયાપરાનો શખ્સ છરી સાથે પકડાયો: વાંકાનેર: દિઘલીયા ગામની રેલવે ફાટકથી લુણસરિયા તરફ જતી રેલવે લાઇન પર ટ્રેન હડફેટે આવી જતા એક અજાણ્યા 30 થી 35 વર્ષીય ઉંમરના પુરુષનું મોત થયું છે, જેની લાશ મળી આવતા વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા મૃતક…

માતાના મઢ જતા વાંકાનેરવાસીનું અકસ્માતમાં મોત

કચ્છના અંજાર તાલુકામાં બાઈક અને બોલેરોના અકસ્માતમાં યુવાનનો ભોગ: ઇજાગ્રસ્ત સાથીદાર દવાખાનામાં વાંકાનેર: જાણવા મળ્યા મુજબ અંજાર તાલુકાના ચાંદ્રાણી પાસે વાંકાનેરના બાઈકસવાર યુવાનોને અકસ્માત નડયો હતો. બોલેરો જીપકાર સાથેના અકસ્માતમાં વાંકાનેરના દશરથ ધરમશી મકવાણાનું મોત નીપજ્યું હતું, જ્યારે એક જણને…

વાંકાનેર મોરબી ડેમુ ટ્રેન અઠવાડિયામાં બીજી વાર ખોટકાઈ

વાંકાનેર- મોરબી વચ્ચે દોડતી ડેમુ ટ્રેનમાં ધાંધિયા યથાવત જોવા મળ્યા છે, રવિવારે સવારે વાંકાનેરથી ઉપડેલી ડેમુ મોરબીના નજરબાગ સ્ટેશને ખોટકાઈ ગયા બાદ મોરબીથી વાંકાનેર જવા માટેની ડેમુ રદ કરી નાખવામાં આવતા અનેક મુસાફરો રઝડી પડ્યા હતા… મોરબી – વાંકાનેર શહેર…

અકસ્માતમાં ઘવાયેલા ખખાણાના વૃદ્ધનુ અવસાન

વૃદ્ધે સારવારમાં દમ તોડતા પરિવારમાં કલ્પાંત: આરોપી શખ્સની શોધખોળ વાંકાનેર: મળેલ માહિતી મુજબ રાજકોટનાં કુવાડવા-વાંકાનેર હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં એક અજાણ્યો કાર ચાલક બાઇકને ઠોકર મારીને ફરાર થયો હતો. જેને પગલે બાઈક સવાર વૃદ્ધનું…

રાતીદેવડી પાસે કોઠારીયાના શખ્સનો અકસ્માત

મિલ પ્લોટમાં ધોકાથી માર માર્યો વાંકાનેર: તાલુકાના રાતીદેવડી ગામ પાસે વાહન અકસ્માતનો અને મિલ પ્લોટ વિસ્તારમાં ધોકા વડે માર મારવામાં આવ્યો હોવાના બનાવો બન્યા છે…. વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામ પાસે વાહન અકસ્માતબનેલા બનાવમાં વાહનના ચાલકે બાઇકને હડકેટે લેતા હંસરાજભાઈ નરસિંભાઈ…

કાર બે ત્રણ ગોથા ખાઈ જતા અકસ્માતમાં મરણ

હથિયાર સાથે ચાર પકડાયા વાંકાનેર: મોરબી હાઇવે પર આવેલ ક્યુટોન સિરામિકના ડ્રાઇવર જીઓ અને કૈલાશ પેટ્રોલ પમ્પ વચ્ચે ગઈ કાલે રાતના કાર લઈને જતા હતા, ત્યારે અકસ્માત થયો હતો…જાણવા મળ્યા મુજબ મોરબી હાઇવે પર આવેલ કયુટોન સીરામીક પ્રા.લીમીટેડના ડ્રાઇવર મયુરભાઈ…

Content Copying Forbidden !!

error: Content is protected !!