કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category મુસાફરી

કચ્છથી વાંકાનેર આવતા કાર ડિવાઈડર સાથે અથડાઈ

પંચાસર ચોકડીએ સાયકલને હડફેટે લેતા મરણ

જાડેજા યુવાન સાથેની મકનસર પાસેની ઘટના વાંકાનેર: કચ્છથી વાંકાનેર આવતા એક યુવાનનો મકનસર ગામ પાસે અકસ્માત થતા ઇજા થયેલ છે…. જાણવા મળ્યા મુજબ કચ્છના ઉદરોડી ગામે દરબારવાસ વિસ્તારમાં રહેતા દર્શનસિંહ સૂર્યસિંહ જાડેજા નામનો 28 વર્ષનો યુવાન મોરબી-વાંકાનેર હાઇવે મકનસર ગામ…

રાજકોટ-મુંબઈ સેન્ટ્રલ વચ્ચે સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ટ્રેન

પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે અને ખાસ કરીને ઉનાળા દરમિયાન તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે રાજકોટ અને મુંબઈ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ખાસ ટ્રેનની વિગતો નીચે…

વિઠલપર ગામના પાટિયા પાસેથી ઈકો કાર કબ્જે

વાંકાનેર: વિઠલપર ગામના પાટિયા પાસેથી ઈકો કાર કેફી પીણું પીધેલ હાલતમાં ચલાવતા અને તેની સાથે બેઠેલાએ પણ કેફી પીણું પીધેલ હોઈ પોલીસ કાર્યવાહી થઇ છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામના દલસુખભાઈ ભગાભાઈ વાઘેલા (ઉ.25) વિઠલપર ગામના પાટિયા…

મહીકા પાસે અકસ્માતમાં ઘવાયેલનું સારવારમાં મોત

1 વર્ષ પહેલા જ મૃતકના લગ્ન થયા હતા વાંકાનેર તાલુકાના મહીકા પાસે અકસ્માતમાં ઘવાયેલ જસદણના યુવકનું સારવારમાં રાજકોટ ખાતે મોત નીપજ્યું છે. 25 વર્ષીય વિપુલ રાઠોડ આઈસર લઈને જતો હતો ત્યારે ટ્રક સાથે અકસ્માત થયો હતો. તેણે રાજકોટ સિવિલમાં સારવાર…

અમરાપરના યુવાનને બાઈક સ્લીપ થતા ઇજા

ટંકારા: તાલુકાના અમરાપર ગામે રહેતા એક યુવાનને બાઈક સ્લીપ થતા ઇજા થઇ છે… જાણવા મળ્યા મુજબ અમરાપર ગામે રહેતા ગુલામકાસમ અબ્દુલભાઈ બાદી (ઉ.43) નામનો યુવાન ગામના પાધરમાં આવેલ મામદશા બાપુની દરગાહ પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે ત્યાં બાઇક સ્લીપ…

ખીજડીયા ચોકડી પાસે મોટરસાયકલ અને કારનો અકસ્માત

પથીક સોફટવેરમાં એન્ટ્રી ન કરનાર ગેસ્ટ હાઉસના સંચાલક સામે ગુનો ટંકારા: તાલુકાના બંગાવડીના યુવાનને અકસ્માતમાં અને ગજડીના એક શખ્સને બાઈક સ્લીપ થતા ઇજા થઇ છે તથા પથીક સોફટવેરમાં એન્ટ્રી ન કરનાર ગેસ્ટ હાઉસના સંચાલક સામે ગુનો નોંધાયો છે…… જાણવા મળ્યા…

પેડકના યુવાનના બાઇકને કારે પાછળથી ઠોકર મારી

વાંકાનેર: અહીં પેડક (દિગ્વિજયનગર)માં રહેતા યુવાનને મેડીકલમાં દવા લેવા જતા બગીચા સામે પાછળથી આવતી કારે ઠોકર મારતા ઇજા થઇ હતી, કારચાલકે ત્યારે તો ખર્ચના પૈસા આપવાનું કહેતા જવા દીધેલ. સમાધાનની વાત ચાલુ હતી, પરંતુ સમાધાન ન થતા ફરીયાદ થઇ છે……

મહિકા ગામ પાસે ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત

વાંકાનેર: તાલુકાના મહિકા ગામ પાસે ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત થયાના સમાચાર મળ્યા છે…. જાણવા મળ્યા મુજબ વિપુલ સરવણભાઇ રાઠોડ (ઉ.વ.25) નામનો યુવાન આઇસર લઇને વાંકાનેરના મહિકા ગામ પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે વાંકાનેર મહિકા પાસે ટ્રક અને આઇસર…

લિંબાળા આઘેડને બાઈક પરથી પડી જતા ઇજા

અરણીટીંબાનો યુવાન નશામાં બાઈક ચલાવતા વાંકાનેર: વાંકાનેર: તાલુકાના લિંબાળા ગામે રહેતા આઘેડનું હાઇવે પર બાઇક સહિત રસ્તા ઉપર પડી જતા હાથ ભાંગી ગયો છે અને અરણીટીંબાનો યુવાન નશામાં બાઈક ચલાવતા તેમની સામે પોલીસ કાર્યવાહી થઇ છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર…

ઓખા-રામેશ્વરમ એક્સપ્રેસ હવે મંડપમને બદલે રામેશ્વરમ જશે

જનસંપર્ક કાર્યાલય, પશ્ચિમ રેલ્વે, રાજકોટ ડિવિઝનની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે દક્ષિણ રેલ્વે દ્વારા રામેશ્વરમ અને મંડપમ વચ્ચે સ્થિત પ્રખ્યાત પંબન બ્રિજનું નવીનીકરણ કાર્ય પૂર્ણ થયા પછી, રેલ ટ્રાફિક માટે ફરીથી ખોલવામાં આવ્યો છે. આ કારણે, ટ્રેન સંખ્યા 16734…

Content Copying Forbidden !!

error: Content is protected !!