કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category મુસાફરી

કૃપયા ધ્યાન દીજીએ: વાંકાનેર: ચાર ટ્રેનો રદ કરાઈ

સમગ્ર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદના કારણે રેલવે વ્યવહાર પર પણ અસર થઈ છે. વડોદરા ડિવિઝનના બાજવા રેલવે સ્ટેશન અને આસપાસમાં રેલવે ટ્રેક પર પાણી ભરાયા છે. જેના કારણે અમદાવાદ-મુંબઈ વચ્ચેના રેલવે વ્યવહારને અસર થતા 30 જેટલી ટ્રેનને રદ કરવામાં આવી…

કોઠારીયાથી ટંકારા તરફ જતા ઇનોવા ગાડી તણાઇ

મહિકા ગામથી જામનગર સસરાના ઘરે જતા બનેલો બનાવ વાંકાનેર: તાલુકાના કોઠારીયાથી ટંકારા તરફ જવાના ગાડા માર્ગ ઉપર ગઈ કાલે સાંજે ઇનોવા ગાડી લઈને પસાર થઈ રહી હતી ત્યારે તે ગાડી પાણીમાં તણાઇ ગયેલ હતી જો કે, યુવાનની ગાડીમાંથી સમયસર બહાર…

ટંકારા-અમરાપર રોડ ઉપરનો પુલ બંધ કરાવાયો

મામલતદારે સ્થળ મુલાકાત લીધી, હોમગાર્ડનો બંદોબસ્ત મુકાયો ટંકારા : ટંકારા અમરાપર રોડ ઉપર મુખ્ય સ્મશાન પાસેના પુલ ઉપરથી ભયજનક સ્થિતિમાં પાણી વહેતું હોય ટંકારા મામલતદાર કેતન સખિયાએ ટિમ સાથે નદીએ પહોંચી પુલ બંધ કરાવ્યો છે. અહીં હોમગાર્ડ જવાનોના બંદોબસ્ત ગોઠવી…

તા.28 સુધી એલર્ટ, સાવચેત રહેવા કલેકટરની અપીલ

બેઠા પુલ, કોઝવે અને વોકળાને ઓળંગવાનું ટાળો, કામ વગર પાણીમાં ન નીકળો મોરબી : મોરબી જિલ્લામાં તા.28 સુધી એલર્ટ છે. જેથી લોકોને સાવચેત રહેવા કલેકટરે અપીલ કરીને જણાવ્યું છે કે પાણી જોખમી જણાય તેવા બેઠા પુલ, કોઝવે અને વોકળાને ઓળંગવાનું…

ઢવાણા ટ્રેકટર તણાયું: 25 જેટલા લોકો બેઠા હતા

હળવદ: તાલુકાના ઢવાણા ગામ પાસે ટ્રેકટર તણાઈ જવાની દુર્ઘટનામાં હજુ સુધી ટ્રેક્ટરમાં સવાર લોકોની સંખ્યાનો સતાવાર રીતે આંકડો બહાર આવ્યો નથી. પણ ટ્રેકટરના ડ્રાઇવરના જણાવ્યા મુજબ તેમાં 25 જેટલા લોકો સવાર હતા. તેમાં પણ અમુક લોકો તો માત્ર નદીના આ…

ટંકારા પાસે એસટી સાથે અકસ્માતની ફરિયાદ

દેવળીયા ગામે જુગાર રમતા પાંચ પકડાયા ટંકારા જામનગર હાઇવે રોડ ઉપરથી એસટી બસ પસાર થઈ રહી હતી ત્યારે અન્ય ગાડીના ચાલકે તેનું વાહન રોંગ સાઈડમાં લઈ આવીને એસટી બસ સાથે વાહન અથડાવ્યું હતું જેથી બસમાં નુકસાની કરી હતી અને આવી…

રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ત્રણ ટ્રેનના સમયમાં ફેરફાર

પોરબંદર-દાદર, વેરાવળ-ગાંધીનગર અને મહામના એક્સપ્રેસનો સમાવેશ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ત્રણ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રેનોના સમયસર સંચાલન માટે પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 3 ટ્રેનોના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે…

હજ દરમ્યાન પતિ-પત્ની એક રૂમમાં નહીં રહી શકે

નિયમમાં ફેરફાર: વૃદ્ધ વર્ગમાં વય મર્યાદા 70 વર્ષથી ઘટાડીને 65 વર્ષ કરવામાં આવી દર વર્ષે લગભગ અઢી લાખ લોકો હજ માટે સાઉદી અરેબિયા જાય છે. હજ કમિટી ઓફ ઈન્ડિયા સાઉદી અરેબિયામાં હજ યાત્રીઓને રહેવા માટે હોટલ અને ઈમારતો ભાડે આપે…

બાઉન્ડ્રી પાસે બાઈક ટ્રક સાથે અથડાતા યુવકનું મોત

બે મિત્રોને ઇજા: ચોટીલા દર્શન કરવા જતા રાત્રીના બનેલો બનાવ વાંકાનેર: બાઉન્ડ્રી પાસે બાઈક ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા શ્રમિક યુવકનું મોત નીપજ્યું હતું જ્યારે બે મિત્રોને ઇજા પહોંચી હતી. યુવકના મોતથી શ્રમિક પરિવારમાં ગમગીની…

કેરાળાના સાઇકલ સવારનું ટ્રક હડફેટે મોત

વાંકાનેર: શહેર નજીક ચંદ્રપુર ગામ પાસે નુરાની કોમ્પલેક્ષ સામે નેશનલ હાઇવે પર ડિવાઇડરે રોડ ક્રોસ કરવા જતાં એક સાયકલ ચાલકને પુર ઝડપે આવતા ટ્રક ટ્રેઇલરના ચાલકે હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રકના તોતિંગ વ્હીલ નીચ ચગદાઈ જવાથી યુવાનનું…

Content Copying Forbidden !!

error: Content is protected !!