લુણસરના મહિલા બાઈક પરથી પટકાતા સારવારમાં
વાંકાનેર તાલુકાના લુણસર ગામે રહેતા એક વૃદ્ધાને અકસ્માતે ઇજા થતા દવાખાનામાં દાખલ થયેલ છે…. જાણવા મળ્યા મુજબ લુણસર ગામે રહેતા સોલંકી શોભાબેન નાગજીભાઈ (72) નામના વૃદ્ધા ઘરેથી બાઈકમાં પાછળના ભાગે બેસીને બહાર જઈ રહ્યા હતા ત્યારે ગામમાં આવેલ દવાખાના પાસે…