સોના /ચાંદી સાથે ઝડપાયેલા શખ્સોની પૂછપરછ
સૌરાષ્ટ્ર મેલમાંથી 10 કિલો સોનુ અને 25 કિલો ચાંદી સાથે વાંકાનેર ખાતે ઝડપાયેલા ત્રણેય રાજકોટવાસીની ઉંડી પૂછપરછ જામનગર: કસ્ટમે સૌરાષ્ટ્ર મેઈલમાંથી સોના ચાંદીની હેરાફેરી કરતા ત્રણ શખ્સોને દબોચી લીધા છે. પાક્કી બાતમીના આધારે મુંબઈથી રાજકોટ આવી રહેલા ત્રણ શખ્સોની વાંકાનેર…