કુવાડવા નજીક અકસ્માતમાં ભરડિયાના ડ્રાઈવરનું મોત
1 મહિના પહેલા દિકરીને પરણાવી હતી રાજકોટ નજીક કુવાડવા પાસે માધવ હોટેલ સામે ગઈકાલે રાત્રે ટ્રકે બાઈકને ઠોકરે લેતાં રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે શિવનગરમાં રહેતા કરશનભાઈ આંબાભાઈ બાવળીયા ઉ.વ.40 નું મોત નીપજયુ હતું,અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક રેઢો મુકી ફરાર…