કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category મુસાફરી

માટેલના દલિત પરિવારને માલવણ ચોકડી પાસે અકસ્માત

3 લોકો ઈજાગ્રસ્ત વાંકાનેર: રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સર્જાઈ છે. મળતા અહેવાલ પ્રમાણે માલવણ ચોકડી પાસે ટ્રક અને રિક્ષા વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રિક્ષામાં સવાર ત્રણ વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર અર્થે સુરેન્દ્રનગરની હોસ્પિટલ ખસેડાયા છે. આઇસરના…

હજના વેઈટીંગ લીસ્ટમાં રહેલા હજ યાત્રિકો બાબત

સેકશન અધિકારી, ગુજરાત રાજય હજ સમિતિ ગાંધીનગરના સેકશન અધિકારી મો. તલ્હા એમ. સૈયદની એક યાદી જણાવે છે કે હજ કમીટી ઓફ ઈન્ડિયા, મુંબઈના તા. ૨૮-૦૩-૨૦૨૫નાં પરિપત્ર નં ૩૭ મુજબ સમય માર્યાદાને ધ્યાને રાખી તથા ઈ-હજ વિઝા પ્રોસેસ કરવા માટે વેઈટિંગ…

રાતીદેવળીના શખ્સને એક્ટીવા અડફેટે પગમાં ફેક્ચર

વાંકાનેર: રાતીદેવળીનો શખ્સ ઘરેથી ચાલીને વોકીંગમા જતો હતો ત્યારે જડેશ્વર રોડ પર એક એક્ટીવા પુરઝડપે ચલાવી નીકળી હડફેટે લેતા ડાબા પગે ફેક્ચર જેવી ઇજા કર્યાની ફરીયાદ થઇ છે… જાણવા મળ્યા મુજબ રાતીદેવળી તા.વાંકાને૨ના રહીશ દિનેશભાઇ નાગજીભાઈ ભદ્રેસાણીયા (ઉ.વ.૪૫) એ ફરીયાદ…

પંચાસર બાયપાસ પરના પુલના રીપેરીંગની આશા જાગી

સાંસદ કેશરીદેવસિંહજીને અભિનંદન ! ચોમાસા પહેલા આ કામ પૂરું થશે નહીં ? વાંકાનેરથી પંચાસર બાયપાસ રોડ પરનો મચ્છુ નદી પરનો મેજર બ્રિજ ડેમેજ થવાની ઘટના 28 ઓગષ્ટ 2024 ના બની હતી, સાતેક મહિનાથી બાયપાસ ચાલનાર તમામ વાહનો શહેરની મધ્યમાંથી પસાર…

વાંકાનેરથી રાજકોટ બસ ભાડું રૂપિયા 45 થયા

મોરબીના વાયા: હાઇવે 43 : અમદાવાદના 185 અને ટંકારાના 37 થયા વાંકાનેર: ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમે મુસાફરોના ખિસ્સા પર ભાડા વધારાનો બોજ ઝિંકી દીધો છે. .GSRTCએ એસટી બસ ભાડામાં એકાએક 10 ટકાનો વધારો ઝીંક્યો છે. આ નવા દરો મધરાત્રિથી…

ધાંગધ્રા- વાંકાનેર- રાજકોટ બસ બંધ કરાતા રોષ

ધારાસભ્યએ મૌખિક તેમજ ટેલીફોનીક અનેકવાર રજૂઆત કરવા છતાં નિભંર એસટી તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી હળવદ: આ પંથકના છેવાડાના ગ્રામ્ય વિસ્તારના લોકોને બસ સુવિધા મળે તે માટે સરકાર દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવે છે ત્યારે ધાંગધ્રા હળવદ વાયા વાંકાનેર…

હોન્ડા સીટીને પાછળથી એમ.જી.હેક્ટરે મારી ટક્કર

વાંકાનેર: બાઉન્ટ્રી ટોલનાકાએ વાહનોની લાઈન હોઈ ઉભેલી કારને પાછળથી બીજી કારે ભટકાડતા નુકશાનીની ફરિયાદ થઇ છે, આ અકસ્માતમાં કોઈને ઇજા થઇ નથી… જાણવા મળ્યા મુજબ ચાણસદ તા.પાદરા જી.વડોદરાના રહેવાશી અને ડ્રાઇવિંગનો ધંધો કરતા રાહુલભાઇ મહેન્દ્રભાઇ સોલંકી (ઉવ.૨૬) વાળાએ ફરિયાદ કરી…

વાહન ચાલકો સામે પોલીસ ખાતાનો સપાટો: દંડાયા

વાંકાનેર: અહીંના સીટી અને ગ્રામ્ય પોલીસ સ્ટેશનના સ્ટાફે વિવિધ જગ્યાએથી વાહન ચાલકો સામે ટ્રાફિક નિયમન ભંગ સબબ ડંડો ઉગામ્યો છે અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે… જાણવા મળ્યા મુજબ (1) નવા પરા શેરી નં 5 માં રહેતા દિનેશભાઇ રામજીભાઈ ગાંગડિયા (2)…

વિરમગામ-સુરેન્દ્રનગર સેક્શનમાં બ્લોકને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થશે

જનસંપર્ક કાર્યાલય, પશ્ચિમ રેલ્વે, રાજકોટ ડિવિઝનની યાદી જણાવે છે કે રાજકોટ ડિવિઝનના વિરમગામ સુરેન્દ્રનગર સેક્શનમાં લીલાપુર રોડ-કેસરિયા રોડ સ્ટેશનો વચ્ચે સ્થિત બ્રિજ નંબર 24 માટે હાલના સ્ટીલ ગર્ડરની જગ્યાએ PSC સ્લેબની જોગવાઈનું કામ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા કરવામાં આવશે. આ બ્લોકને…

બાઇક સ્લીપ થતા ધમલપરના યુવાનનું મોત

વાંકાનેર: તાલુકાના લુણસરિયા ગામ નજીક રેલવે ફાટક પાસેથી બાઈક લઈને પસાર થતા એક યુવાનનું બાઈક સ્લીપ થઈ જતા યુવાનને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હતું… જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામની રેલવે ફાટક નજીક ગઇકાલ બપોરના સમયે…

Content Copying Forbidden !!

error: Content is protected !!