વેલનાથપરાના ઈજાગ્રસ્ત વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત
સ્ટેચ્યુ ચોક પાસે બાઈક પરથી પડી ગયા હતા વાંકાનેર: અહીં સ્ટેચ્યુ ચોક પાસેથી વૃદ્ધ પોતાનું બાઈક લઈને જતા હતા ત્યારે કોઈ કારણોસર અચાનક રસ્તામાં પડી જતા તેનું માથું ઈલેક્ટ્રીક થાંભલા સાથે અથડાયું હતું સારવાર માટે તાત્કાલિક રાજકોટ લઈ ગયા હતા…