મકનસર નજીક કાર સળગી, કોઈ જાનહાની નહિ
એક જાગૃત નાગરિકે મોકલેલ વિડિઓ અનુસાર વાંકાનેર મોરબી હાઈવે પરથી પસાર થતી કાર બપોરના સુમારે અચાનક સળગી ઉઠી હતી મકનસર ગામ નજીક કારમાં આગ લાગી હતી આખી કાર બળીને ખાખ થઇ ગઈ હતી, સદનસીબે બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી…