કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category મુસાફરી

વડસર રહેતા શખ્સનો અકસ્માત: સારવારમાં

માલીયાસણનો શખ્સ નશામાં ટેમ્પો ચલાવતા પકડાયો વાંકાનેર: તાલુકાના ભીમગુડા ગામની પાસે વડસર રહેતા પિસ્તાલીસ વર્ષીય શખ્સને અકસ્માતે ઇજા થતા હાલ સારવારમાં છે…. જાણવા મળ્યા મુજબ ભીમગુડા ગામની પાસે બાઈક કારની સાથે અથડાતા ઈજાગ્રસ્ત થયેલા હંસરાજભાઈ નારણભાઈ દેત્રોજા (ઉ.૪૫) રહે.વડસર (વાંકાનેર)ને…

બાઈક સ્લીપ થઈ જતા અમરાપરના યુવાનનું મોત

ટંકારા: તાલુકાના અમરાપર ગામે વાડીએ રહી મજૂરી કરતા મજૂરનું બાઈક અકસ્માતમાં મોત નીપજ્યું છે…. જાણવા મળ્યા મુજબ સજ્જનપર – હડમતીયા રોડ ઉપર ત્રિપલ સવારી બાઈક લઈને નીકળેલા મૂળ મધ્યપ્રદેશમાં વતની હાલ અમરાપર ગામની સીમમાં ગુલાબભાઈની વાડીએ રહેતો રમેશભાઈ ધુલિયાભાઈ બામણિયા…

કેરાળા બોર્ડ પાસે સ્કૂલ બસ હડફેટે બાઈક ચાલકને ઇજા

વાંકાનેર: ચન્દ્રપુર અલંકાર હોટલ પાછળ રહેતા એક મજુર માણસને કેરાળા બોર્ડથી આગળ રોંગસાઇડમા આવતી સ્કુલ બસે મોટરસાયકલને હડફેટે લેતા ઇજા થયેલ છે…જાણવા મળ્યા મુજબ વાંકાનેર ચન્દ્રપુર અલંકાર હોટલ પાછળ રહેતા અને મજૂરી કામ કરતા રવિભાઇ છગનભાઇ સિંધવ જાતે. સરાણીયા (ઉ.વ.૨૯)એ…

ઢુવા પાસે બાઈક પરથી પડી જતા મહિલા સારવારમાં

મકાઈમાં છાંટવાની દવા પી જતા સારવારમાં વાંકાનેરના ઢુવા ગામ નજીક બાઈક પરથી પડી જવાના બે અકસ્માતના બનાવો બનેલ છે….જાણવા મળ્યા મુજબ ઢુવા ગામ નજીક હળવદના જુના દેવળિયા ગામે રહેતા રંજનબેન નવઘણભાઈ કોળી નામના ૩૬ વર્ષીય મહિલા બાઇકમાં બેસીને જતા હતા…

જામસર ચોકડી પાસે અકસ્માતમાં બાળકનું મોત

રોષે ભરાયેલા લોકોએ ચક્કાજામ કર્યો હતો વાંકાનેર: તાલુકાની જામસર ચોકડી પાસે એક ડમ્પરે બાઈકને હડફેટ લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો અને એક યુવાન પોતાના પરિવાર સાથે બાઇક પર જઈ રહ્યો હતો, ત્યારે ડમ્પરે તેમને અડફેટે લેતા એમના 6 વર્ષીય પુત્રનું…

ધમલપરવાસીઓએ ટ્રેન રોકી: સમસ્યા સુલઝાઈ

વાંકાનેર: વાંકાનેર તાલુકાના ધમલપર ગામ પાસે ગઈ કાલે મહિલા અને બાળકો સહિત ગામ લોકોએ ટ્રેનને રોકી હતી અને ટ્રેક ઉપર આવીને દેખાવ કર્યા હતા.મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના નવા ધમાલપર પાસે આવેલ રેલવે ફાટક છેલ્લા કેટલાક દિવસથી કોઈપણ પ્રકારની જાણ…

દીઘલીયાના બાવાજી વૃદ્ધનું ડમ્પર હડફેટે મરણ

નિવ્રુત પોસ્ટમેન સાથે લુણસરીયા ઝાંપા પાસેનો બનાવ વાંકાનેર: તાલુકાના દીઘલીયાના નિવ્રુત પોસ્ટમેન બાવાજી લગ્ન પ્રસંગમાં જમીને પરત ફરતા લુણસરીયાના ઝાંપા પાસે એક ડમ્પરે એક્ટીવાને હડફેટે લેતા મરણ નીપજેલ છે…. જાણવા મળ્યા મુજબ મોટરસાયકલ રીપેરીંગનુ ગેરેજ ચલાવતા દીઘલીયાના હિતેષભાઈ વનમાળીદાસ કુબાવત…

મેસરિયા બોર્ડ/ પલાંસ ચોકડીએથી વિદેશી દારૂ પકડાયો

વાંકાનેર: તાલુકાના મેસરિયા ગામના બોર્ડ હાઇવે પરથી એક અને પલાંસ ચોકડીએથી એક શખ્સ પાસેથી વિદેશી દારૂની બોટલો પોલીસ ખાતાએ પકડેલ છે….જાણવા મળ્યા મુજબ ચોટીલા તાલુકાના નાળીયેરી ગામ હેઠલી શેરીમાં રહેતા (1) દક્ષીત ઉર્ફે ધમો ગોંવિદભાઈ મકવાણા (ઉ.22) પાસેથી મેસરિયા ગામના…

આવતા રવિવારે વાંકાનેર માટે મોડી પડનારી ટ્રેનો

પશ્ચિમ રેલવેના વિરાર અને વૈતરણા અને સફાલે અને કેલવે રોડ વચ્ચે પીએસસી સ્લેબ અને ગર્ડર લોન્ચ કરવા માટે 9 ફેબ્રુઆરી, 2025 ના રોજ 01.40 કલાકથી 07.10 કલાક સુધી પાંચ કલાક ત્રીસ મિનિટ માટે રહેશે. 9 ફેબ્રુઆરી, 2025 ના રોજ પાંચ…

ઢુવા ચોકડી પાસે દારૂની ખેપ મારતા બે પકડાયા

પહેલા માળેથી પટકાતાં મોત વાંકાનેર: ઢુવા ચોકડી ભવાની કાંટા પાસે માટેલ તરફથી આવતા દારૂની ખેપ મારતા બે શખ્સને પોલીસ ખાતાએ પકડ્યા છે…. જાણવા મળ્યા મુજબ હળવદ તાલુકાના ચુંપણી ગામમાં પાવરહાઉસની સામે ખરાબામા ઝુપડામાં રહેતા (1) મહેશભાઈ ધીરૂભાઈ વાઘેલા (ઉ.21) અને…

Content Copying Forbidden !!

error: Content is protected !!