કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category વલણ

હસનપરની યુવતીનો ઝેરી દવા પી ને આપઘાત

રાજકોટ: વાંકાનેરના હસનપરમાં રહેતી ઉર્મિલા વિક્રમભાઇ શીલાડીયા (ઉ.વ.૧૭) એ ગત તા. ૧૦ ના રોજ ઝેરી દવા પી લેતાં વાંકાનેર સારવાર અપાવી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ ગત રાતે મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો… બનાવની જાણ હોસ્પિટલ મારફત…

ઢુવા માટેલ રોડ પરથી વર્લીના આંકડા લખતા પકડાયો

હસનપર ગામના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર વાંકાનેર: મિલ પ્લોટના એક શખ્સને ઢુવા મુકામે પોલીસ ખાતાએ વર્લીફીચરના આંકડા લખતા પકડયો છે… જાણવા મળ્યા મુજબ મિલ પ્લોટ નવજીવન સોસાયટી, સરકારી ગોડાઉન સામે રહેતો રાજભાઇ રામેશ્વરભાઈ ચાકરે (ઉ.વ. 27) વાળાને ઢુવા માટેલ…

કોઠી ગામેથી ચોરાયેલ થ્રેસરના ત્રણ આરોપી પકડાયા

પોલીસ તંત્રના રવૈયા સામે લોક માનસમાં સવાલો વાંકાનેર: તાલુકાના કોઠી ગામેથી છ મહિના પહેલા ચોરાયેલ થ્રેસરના ત્રણ આરોપીને પોલીસ ખાતાએ પકડી પડેલ છે, જેમાં એક સ્થાનિક કોઠી ગામના જ એક શખ્સનો સમાવેશ થાય છે… વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં લખાયેલ એફઆઈઆર…

ઢુવા પાસે ટ્રકમાંથી ડીઝલ ચોરીનો વિડીયો વાયરલ

જીનપરામાંથી ઈંગ્લીશ દારૂની બોટલ મળી આવી: અંધારામાં લપાતો છુપાતો વાંકાનેર: ઢુવા પાસે ટ્રકમાંથી ડીઝલ ચોરી થતી હોવાનો બનાવ સામે આવ્યો છે. મોડી રાત્રે થતી આ કરતૂતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે…મળેલ માહિતી મુજબ હાઇવે ઉપર ડીઝલ ચોરીની ફરિયાદો મળી…

સરતાનપર નજીક વોકળામાં ડૂબી જતા પુરુષનું મોત

ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં 7 અને 8 સપ્ટેમ્બર દરમિયાન પ્રવેશબંધી વાંકાનેર: સરતાનપર ગામની સીમમાં પાણીના વોકળામાં ડૂબી જતા અજાણ્યા પુરુષનું મોત થયું હોય જે મામલે પોલીસે તપાસ ચલાવી છે…પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ સરતાનપર ગામની સીમમાં એમ્બીટો સિરામિક કારખાના પાસે…

હાર્ટ એટેકથી મોત મજૂરનું મોત નીપજ્યું

વાંકાનેર: તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ એક કારખાનામાં રહેતા મજૂરનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે… જાણવા મળ્યા મુજબ તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ રોજવુડ લેમીનેટ નામના કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો સુભાષકુમાર માર્કન્ડેરામ (40) નામનો યુવાન ત્યાં હતો ત્યારે…

કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો

વાંકાનેર: મળેલ માહિતી મુજબ કચ્છમાં ફરી ધરા ધ્રુજી હતી. વાગડ વિસ્તારમાં ભૂકંપનો આ આંચકો અનુભવાયો હતો અને 3.3 તીવ્રતાનો આંચકો નોંધાયો છે. ગઈ કાલે રાત્રે 09:27 કલાકે નોંધાયો હતો. ભુકંપનો કેન્દ્ર બિંદુ રાપરથી 20 કીમી દૂર નોંધાયો છે. જાનમાલની નુકશાનીના…

વાંકાનેરમાં વર્લીફીચરના આંકડા સબબ બે દરોડા

વાંકાનેર: સિપાઈ શેરી સામેથી અને લક્ષ્મીપરા ચોક ખાતેથી બે જણાને વર્લીફીચરના આંકડા સબબ ગુન્હો નોંધાયો છે. જાણવા મળ્યા મુજબ (1) ઈકબાલભાઈ અસરફભાઈ ચૌહાણ (ઉ.વ.25) રહે. વાંકાનેર સિપાઈ શેરી (2) જુનેદભાઇ યાકુબભાઇ ભટ્ટી (ઉ.વ.30) સુરેન્દ્રનગર ટાવર પાસે પોસ્ટ ઓફીસ પાછળ વાળાને…

પંચાસીયામાં ત્રણ પત્તાપ્રેમીને પોલીસે પકડયા

વાંકાનેર: તાલુકાના પંચાસીયા ગામે અદેપર રોડ પર આવેલ પવનસૂત પેપરમીલ સામે જુગાર રમતા ત્રણ જણાને પોલીસખાતાએ પકડેલ છે. જાણવા મળ્યા મુજબ પંચાસીયા ગામે અદેપર રોડ પર આવેલ પવનસૂત પેપરમીલ સામે ખુલ્લા પટ્ટમાં (1) ભરતભાઈ પોપટભાઈ દેલવાણીયા (ઉ.વ.48) (2) અજયભાઇ ધીરૂભાઈ…

વેલનાથપરા ચોકમાં જુગાર રમતા છ જણા પકડાયા

વર્લીફીચરના આંકડા સબબ બે પકડાયા છરી સાથે અને પીધેલ હાલતમાં સર્પાકાર રીતે બાઈક ચલાવતા પકડાયા વાંકાનેર: વેલનાથપરા ચોકમાં જાહેરમાં ગેરકાયદેસર જુગાર રમતા છ જણા પકડાયા છે, જેમાં એક રાજકોટનો શખ્સ પણ છે… મળેલ માહિતી મુજબ વાંકાનેર વેલનાથપરા ચોકમાં જાહેરમાં ગેરકાયદેસર…

Content Copying Forbidden !!

error: Content is protected !!