બોયઝ હોસ્ટેલ માટે પણ ટેન્ડર મંગાવાયું
વાંકાનેર: કોર્પોરેશનો અને એસોસિએશનો દ્વારા વાંકાનેર પોલીસ લાઇન ખાતે 1 નંગ કેટેલ ટ્રેપના બાંધકામ માટે આમંત્રિત ટેન્ડર મંગાવવામાં આવ્યું છે. આ ટેન્ડરની છેલ્લી તારીખ 27/02/2024 છે, એસ્ટીમેન્ટ 485006 રૂપિયા છે, અને ડિપોઝીટ 9701 Iરૂપિયા છે
ગુજરાતના કોર્પોરેશનો અને એસોસિએશનો દ્વારા બોયઝ હોસ્ટેલ રૂમ, ટ્રાય-મિક્સ સાથે સિમેન્ટ કોન્ક્રીટ રોડ, રીટર્ન વોલ, એમ્બેન્કમેન્ટ ફિલિંગ અને પાઇપ ડ્રેનેજના બાંધકામના કામ માટે ટેન્ડર વિવિધ લોકેશન ચાર્ટ મુજબ મંગાવવામાં આવ્યા છે. વાંકાનેર 15 ટકા વિવેકાધિન અનુદાન વર્ષ-2018-19 અને 23-24 મોરબી ની ગ્રાન્ટ વપરાશે. આ ટેન્ડરની છેલ્લી તારીખ 26/02/2024 છે, કામની કિંમત 2372019 રૂપિયા છે, ડિપોઝીટ 23750 રૂપિયા છે
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો