વાંકાનેર: અહીં મોમીન શેરીમાં રહેતો એક યુવાન વર્લીફીચરના આંકડા લખતો પોલીસ ખાતાએ પકડેલ છે….
જાણવા મળ્યા મુજબ મોમીન શેરીમાં રહેતો શબ્બીર ઉર્ફે પોન્ટિંગ ઇબ્રાહીમભાઇ બદ્રાસણીયા (ઉ 29) માર્કેટ ચોક પાસેથી જાહેર ખુલ્લી જગ્યામાં
નસીબ આધારીત વર્લીફીચરના આંકડા લખી હારજીતનો જુગાર રમી-રમાડતા રોકડા રૂગ.૨૭૦/-ના મુદ્દામાલ સાથે મળી આવતા ગુન્હો દાખલ થયો છે…
કાર્યવાહી વાંકાનેર સીટી પો.સ્ટે.ના પોલીસ કોન્સ. દર્શિતભાઈ ગીરીશભાઇ વ્યાસ તથા પો. હેડ કોન્સ. વિરેન્દ્રસિંહ હરભમજી ઝાલા દ્વારા
કરી જુગાર ધારા કલમ ૧૨(અ) મુજબ ગુન્હો નોંધાયો છે….
Menu Close
- ટંકારા વિસ્તારના ખેડૂત મિત્રો ! ટપક સિંચાઈ વસાવવા માંગો છો?
- જીયાણામાં પ્રેમલગ્નનો ખાર રાખી મહિલાને ધમકી
- ખોજાખાના શેરીમાં જુગાર રમતા બે પકડાયા
- MRP થી નીચી કીંમતે વસ્તુઓ મળે ખરી?
- તાલુકાના 14 ગામડાઓની મુલાકાતે અધિકારીઓ
- આ લોકોને ટોલ ટેક્સનો 1 રુપિયો નહીં આપવો પડે
- ગુજરાત સહિત 6 રાજ્યોમાં SIRની સમયમર્યાદા વધારી
Latest News