ટ્રાફિક નિયમના ભંગ સબબ
વાંકાનેર: નવા વઘાસીયાનો યુવાન રાત્રીના અંધારામા બંધ દુકાનોની આજુબાજુ આંટાફેરા કરતો એક અને ટ્રાફિક નિયમના ભંગ સબબ છ પકડાયા છે…

જાણવા મળ્યા મુજબ નવા વઘાસીયા રહેતો અશોકભાઇ ઉર્ફે રાજેશ ગાંડુભાઈ ઉઘરેજા (ઉ.40) રાત્રીના અંધારામા બંધ દુકાનોની આજુબાજુ આંટાફેરા કરતો મીલકત વિરૂધ્ધનો કોઇ કોગ્નીઝેબલ ગુન્હો કરવાના ઇરાદે વાંકાનેર સીટી સ્ટેશન રોડ નાલા પાસે મળી આવતા જી.પી.એકટ કલમ ૧૨૨(સી) મુજબ નોંધાયો છે…

ટ્રાફિક નિયમના ભંગ સબબ
(1) ઢુવાના દેવજી નરશીભાઈ સંતોલા (2) માટેલના બટુક ધીરુભાઈ મારુણીયા (3) મૂળ ઠીકરીયાળીના ઉદયભાઈ ઉર્ફે ઉદયરાજ જનકભાઈ ખાચર (4) લાકડધારના યોગેશ ધરમશીભાઈ સાપરા (5) વાંકાનેર જીનપરા આઝાદ ગોલાવાળી શેરીમાં રહેતા મન્સુર ઇલિયાસભાઈ ગેલુ અને (6) નવાપરા (વાંકાનેર) માં રહેતા મહેશ દેવજીભાઈ ચાવડા સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ પોલીસ કાર્યવાહી થઇ છે….
