કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

રીક્ષામાં દેશી દારૂની ખેપ મારતા ઝડપાયો

વાંકાનેર: વાંકાનેર- મોરબી નેશનલ હાઇવે ઉપર નિર્મળ જ્યોત પેટ્રોલ પંપ નજીકથી મોરબી એલસીબી પોલીસ ટીમે બાતમીને આધારે GJ-36-U-1955 નંબરની સીએનજી રીક્ષા અટકાવી તલાસી લેતા આરોપી વિરમભાઇ ગાંડુભાઇ ટોટા રહે.હસનપર, વાંકાનેર વાળાના કબ્જામાંથી 240 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 4800 મળી આવ્યો હતો.

વધુમાં આરોપી વિરમ દેશી દારૂનો આ જથ્થો ત્રાજપર મોરબી ખાતે રહેતી રૂપાબેન ડાયાભાઇ અદગામાને સપ્લાય કરવા નીકળ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે રુપાબેનને ફરાર દર્શાવી રૂપિયા 60 હજારની રીક્ષા સહિત 64,800નો મુદામાલ કબ્જે કરી બન્ને વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ રજીસ્ટર કરાવી હતી.

Content Copying Forbidden !!

error: Content is protected !!