કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ભલગામ નજીક રેતીની ખનીજ ચોરી કરતા ઝડપાયા

વાંકાનેર : મોરબી જિલ્લામાં ખનીજ ચોરો ઉપર સતત તવાઈ વચ્ચે મોરબી ખાણ ખનીજ વિભાગની ટીમે ગઈકાલે વાંકાનેરના ભલગામ નજીકથી રેતીની ખનીજ

ચોરી કરતા બે ડમ્પર ઝડપી લઈ પોલીસને સોંપી આપી દંડનીય કાર્યવાહી શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ખાણ ખનીજ વિભાગના ભુસ્તરશાસ્ત્રી જે.એસ. વાઢેરની સૂચના મુજબ ભુસ્તરવિજ્ઞાન અને ખાણ-ખનીજનાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર

રાહુલ મહેશ્વરી અને માઇન્સ સુપરવાઈઝર મિતેષ ગોજીયા દ્વારા વાંકાનેર તાલુકાના ભલગામ-રાજકોટ રોડ ઉપરથી ડમ્પર નંબર GJ-O3-BW-6548 તથા

GJ-03-BY-8288 વાળાને સાદી રેતી ખનીજનાં ગેરકાયદેસર રીતે વહન કરવા બદલ પકડી પાડી અંદાજે 50 લાખની કિંમતના બન્ને ડમ્પર સીઝ

કરી આગળની નિયમ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.

કમલ સુવાસ ન્યુઝના ગ્રુપમાં અમે કોઈને Ad કરતા નથી, જેમણે સમાચાર જોઈતા હોય તેમણે Join થવાનું રહે છે
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!