કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

માર્કેટ ચોક નજીક વર્લીફીચરના આંકડા લખતા પકડાયા

છરી સાથે પકડાયા

વાંકાનેર: માર્કેટ ચોક નજીક વાણંદ સમાજની વાડી પાસેથી વર્લીફીચરના આંકડા લખતા અને જીનપરા જકાતનાકા પાસેથી એક શખ્સને પોલીસ ખાતાએ છરી સાથે પકડેલ છે….

જાણવા મળ્યા મુજબ વાંકાનેર નાગરીક બેંક સામે માર્કેટ શેરીમાં રહેતા મુકેશભાઈ જગજીવનભાઈ ભલગામડીયા અને

ઉપલેટાના (2) હાર્દિકભાઈ પટેલને પોલીસ ખાતાએ વાણંદ સમાજની વાડી પાસેથી આરોપી નં.૧ એ જાહેરમાં વર્લીફીચરના નશીબ આધારિત આંકડા મોબાઇલ ફોન વોટ્સએપ એપ્લીકેશનમાં લખી જુગાર રમી રમાડતા જુગાર સાહિત્ય વર્લીફીચરના આંકડા લખેલ

એન્ડ્રોઇડ મોબાઇલ ફોન-૧ કિ.રૂ. ૫૦૦૦/ તથા રોકડ રૂ.૫૬૦૦/ મળી કુલ રૂ.૧૦૬૦૦/- ના મુદામાલ સાથે મળી આવી વરલી આંકડાની કપાત આરોપી નં.૨ પાસે કરાવી ગુનામાં એક બીજાને મદદગારી કરવા સબબ જુગારધારા કલમ ૧૨-અ મુજબ ગુન્હો નોંધાયો છે…

છરી સાથે પકડાયા
વાંકાનેર: પરશુરામ પોટરી સાંઈ હોસ્પિટલ પાછળ રહેતા ચારોલીયા પિન્ટુ ટીડાભાઇ છરી સાથે મળી આવતા કાયદેસર પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!