વાંકાનેર નવાપરા સંધી સોસાયટીમાં રહેતા અસરફભાઈ દાઉદભાઈ પીપરવાડીયા જાહેર ખુલ્લી જગ્યામા નસીબ આધારીત વર્લીફીચરના આંકડા લખી હારજીતનો જુગાર રમી-રમાડતા વર્લી સાહીત્ય આકડા લખેલ કાગળ તથા બોલપેન તથા રોકડા રૂગ.૩૫૦/-ના મુદ્દામાલ સાથે અરુણોદય સોસાયટીના નાકા પાસેથી મળી આવતા ગુન્હો જુગાર ધારા કલમ ૧૨(અ) મુજબ નોંધાયેલ છે…
છરી લઈ જાહેરમાં નીકળતા: વાંકાનેર મીલપ્લોટ ડબલચાલીમાં રહેતા અશોકભાઇ સવજીભાઇ ઈટોદરા જીનપરા જકાતનાકા પાસે પોતાના કબ્જામા એક છરી લઈ જાહેરમાં નીકળતા મળી આવતા અધિક જિલ્લા મેજી.સા. મોરબી જિલ્લાના જાહેરનામા ક્રમાંક નં-જે/એમએજી/ ક.૩૭(૧) જા. નામુ/ વશી-૩૧૮/૨૦૨ ૪ તા.૩૧/૦૮/૨૦૨૪ નો હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરતા ગુન્હો જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ નોંધાયેલ છે…