વાંકાનેર: ઢુવા ચોકડી પાસેથી એક શખ્સને પોલીસ ખાતાએ વર્લીફીચરના આંકડા લખતા પકડ્યો છે…


જાણવા મળ્યા મુજબ ઢુવા ચોકડી પાસેથી હરજીભાઈ ભનુભાઈ માથાસુરીયા (ઉ.42) મુળ રહે.સુરજદેવળ તા.ચોટીલા વાળાને વર્લીફીચરના આંકડા લખતા રોકડા રૂ.૩૫૦/-ના મુદ્દામાલ સાથે પકડી ગુન્હો જુગારધારા કલમ ૧૨અ મુજબ નોંધેલ છે…
