કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

નવાપરાના પ્રૌઢના 84 હજાર લૂંટનાર પકડાયા

સરતાનપર રોડ પર વર્લીના આંકડા લખતા પકડાયો

ટ્રાફિક નિયમના ભંગ સબબ

વાંકાનેર: તાલુકાના સરતાનપર રોડ પર વર્લીના આંકડા લખતા એક શખ્સ પકડાયો છે, જયારે ચાર જણા સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી થઇ છે…

જાણવા મળ્યા મુજબ દીક્ષીતભાઈ રાયધનભાઈ સુરેલા સરતાનપરના મુળ રહે. ગામ ગોલાસણ તા. હળવદ વાળા જાહેરમાં વર્લીફીચરના આંકડા લખી નસીબ આધારીત હારજીતનો જુગાર રમી રમાડતા સરતાનપર રોડ વિહોત હોટેલ પાછળથી રોકડા રૂ.૫૦૦/-ના મુદ્દામાલ સાથે પોલીસ ખાતાએ પકડી ગુન્હો જુગારધારા કલમ ૧૨૧૨અ મુજબ નોધ્યોઆ છે….
ટ્રાફિક નિયમના ભંગ સબબ:
વાંકાનેર ભરવાડપરાના શૈલેષ મોહનભાઇ સુંબડ (2) પંચાસિયાના સુલતાન અબ્દુલભાઇ બાદી (3) ખીજડિયાના તન્વીર ઉસ્માનભાઈ શેરસીયા અને (4) જોધપરના વિનુ જાગાભાઇ સરૈયા સામે ટ્રાફિક નિયમન ભંગ સબબ પોલીસ કાર્યવાહી થઇ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!