કોઈ પણ નંબરથી ફોન આવે અને પૂછે કે રસીના બે ડોઝ લીધા છે, ત્યારે ફોનનો કોઈ નંબર દબાવવો નહીં.
જે નંબર દબાવવાથી તમારા એકાઉન્ટમાં આધાર કાર્ડ લિંક હોય છે. તેના હિસાબે તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપડી જશે. આ બનાવ અગાઉ વસ્ત્રાલ અમદાવાદની અંદર બનેલો છે.એક બેનના મોબાઈલ પર ફોન આવ્યો કે તમે રસી ના બે ડોઝ લીધા હોય તો એક નંબર દબાવો. એ નંબર દબાવવાથી એકાઉન્ટમાંથી એમના 20,000 ઉપડી ગયા. આ બાબતની લાગતા વળગતાઓને જાણ કરજો, જેથી કરીને કોઈ લુંટાઈ ના જાય