કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

સાવધાન! વાવાઝોડાની બે થપાટો આવશે

વાવાઝોડાના એકથી ત્રણ લેયરમાં પવનની ગતિ ખૂબ જ વધુ હોઇ શકે

આ વખતના વાવાઝોડામા સૌથી મહત્વની વાત એવી સામે આવી છે કે, આ વખતે વાવાઝોડું બે થપાટ મારવાનું છે. એટલે પહેલી થપાટ પછી પવનની ગતિ ધીમી પડે કે બહાર શું થયું? શું ઉડ્યું? શું રહ્યું? એ જોવા બહાર નીકળશો નહીં.

વાવાઝોડું જ્યારે ટકારશે ત્યાર બાદ તેના એક-બે લેયર બાદ પવનની ગતિ ઘટી જશે. પરંતુ તે બાદ ફરી ખતરનાક પવન ફૂંકાશે. વાવાઝોડાના એકથી ત્રણ લેયરમાં પવનની ગતિ ખૂબ જ વધુ હોઇ શકે છે. જે બાદના કેટલાક લેયરમાં પવનની ગતિ ઓછી હશે. ફરી ફરતાં-ફરતાં એ ભારે ઝડપ સાથે ખતરનાક લેયર આવી શકે છે. અઢીથી ત્રણ કલાક તો બિલકુલ જ ઘરની બહાર ન નીકળવું. બીજી હેડ લાઈન નીચે મુજબ છે.

હેડ લાઈન:
હવાની ગતિ 45થી 50 કિમી પ્રતિ કલાક હોય તો ટ્રેન રોકી દેવામાં આવે છે.

માંડવી બીચ પર ઘુસ્યા દરિયાના પાણી

વાવાઝોડું જખૌથી હવે માત્ર 180 કિમિ દૂર

રાજ્યના પ્રખ્યાત મંદિરો રહેશે બંધ

દ્વારકામાં 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે

અમદાવાદમાં ભારે પવન ફૂંકાતા સાબરમતીમાં ઘણા બધા સાપો નીકળ્યા

પોરબંદર પરથી ખતરો ટાળ્યો, પણ પવન સાથે વરસાદ પડયો

જામનગરના રસુલપરામાં ખતરાથી બચવા ગામલોકોએ દોરડા બાંધ્યા

પવનની ગતિ 45 થી 50 કિમિ હોય તો ટ્રેન રોકી દેવામાં આવે છે

માંગરોળની જેટી ની દીવાલમાં ગાબડું પડયું

વાંકાનેરમાં લાઈટ આવ-જા કરવા મંડી છે

 

Content Copying Forbidden !!

error: Content is protected !!