કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

આરોગ્યનગર અને મિલપ્લોટમાં સીસી રોડ બનશે

આરોગ્યનગર શેરી નં 4 થી 7 અને નવી હાઉસિંગ સોસાયટી આડી શેરી, અમરપરા સોસાયટી વિવિધ વિસ્તાર, ગોડાઉન રોડ ડબલ ચાલી શેરી નં. 1 અને 2 નો સમાવેશ

વાંકાનેર શહેરમાં જ્ઞાનગંગા શાળા શેરી નં 4 થી 7 આરોગ્યનગર વિસ્તાર, ફોર્ચ્યુન ઇનપ રોડ, જૂની હાઉસિંગ સોસાયટી પાસે, ખોડિયાર જનરલ સ્ટોરની શેરી, આંગણવાડી શેરી, વાંકાનેરમાં સીસી રોડના બાંધકામ માટે ગુજરાતના કોર્પોરેશનો અને એસોસિએશન અને અન્ય લોકો દ્વારા ટેન્ડર આમંત્રિત કરવાની સૂચના નગરપાલિકા વિસ્તાર વાંકાનેર, જિ.-મોરબી. ગુજરાતમાં 15મી Fc 2020-21 હેઠળ ટેન્ડર માંગવામાં આવ્યા છે. આ કામ પાછળ અંદાઝે સાડા આડત્રીસ લાખનું ખર્ચ થશે.
આ ટેન્ડરની છેલ્લી તારીખ 03/06/2023 છે, એસ્ટીમેન્ટ રૂપિયા 38,56,932 નો છે, કામ રાખવા માટે ડિપોઝીટ રૂપિયા 38,600 છે અને ટેન્ડર દસ્તાવેજ ફી રૂપિયા 1500 છે.

વાહન પકડાવવા બાબતમાં રાજાવડલાના શખા પર હુમલો

બીજું ટેન્ડર નવી હાઉસિંગ સોસાયટી આડી શેરી, અમરપરા સોસાયટી વિવિધ વિસ્તાર, ગોડાઉન રોડ ડબલ ચાલી શેરી નં. 1 અને 2 વાંકાનેર નગરપાલિકા વિસ્તાર વાંકાનેર ખાતે સીસી રોડના બાંધકામ માટે ગુજરાતના કોર્પોરેશનો અને એસોસિએશન અને અન્ય લોકો દ્વારા ટેન્ડર આમંત્રિત કરવાની સૂચના મોરબી. મોરબી – ગુજરાતમાં 15મી Fc 2020-21 હેઠળ ટેન્ડર માંગવામાં આવ્યા છે. આ કામ પાછળ અંદાઝે સાડા બેતાલીસ લાખનું ખર્ચ થશે.
ટેન્ડરની છેલ્લી તારીખ 03/06/2023 છે, એસ્ટીમેન્ટ રૂપિયા 41,81,238 નો છે, કામ રાખવા માટે ડિપોઝીટ રૂપિયા 41,900 છે અને ટેન્ડર દસ્તાવેજ ફી રૂપિયા 1500 રાખવામાં આવી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!