વાંકાનેર: એસ.ટી. નિગમના કર્મચારીઓની પડતર માંગણી સંદર્ભે સુખદ સમાધાન થતાં વાંકાનેર ડેપોના કર્મચારીઓએ મીઠા મોઢા કરીને તેમજ આતશબાજી કરીને આ ઘડીની ઉજવણી કરી હતી.
વાંકાનેર એસ. ટી. ડેપો ખાતે સવારે ફટાકડા ફોડી, એકબીજાનું મોં મીઠું કરી કરાવી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજકોટ વિભાગના એસ. ટી. કર્મચારી મંડળના પ્રમુખ જયુભા. ડી. જાડેજા, એટીએસ ભરતસિંહ જાડેજા,એટીઆઇ રહીમભાઈ પરમાર, યુનિટ મંત્રી જે. જે. જાડેજા, મહમંદભાઈ સમા, નરેન્દ્રસિંહ જાડેજા સહિત બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ઉજવણી કરવામાં આવી હતી.
નિ:સંતાન દંપતી માટે નિ:શુલ્ક માર્ગદર્શન કેમ્પ વાંકાનેર
તા: 29-10-23 રવિવાર
સમય: 8:30 થી 12:30
કેમ્પ સ્થળ:
બાદી હોસ્પિટલ 🏥
આશિયાના સોસાયટી,
જિનપરા,વાંકાનેર
વધુ માહિતી/નામ નોંધવા માટે:
9409166480
યશ સોલંકી
દરેક નિ:સંતાન દંપતી ને લાભ લેવા વિનંતી
વિંગ્સ ivf હોસ્પિટલ રાજકોટ
થી ડોક્ટર્સ ની ટીમ કેમ્પ નું પ્રતનિધિત્વ કરશે.
આ મેસેજ ને જરૂરિયાત વાળા દર્દી ને મોકલવા વિનંતી.🙏🙏