ધારાસભ્યનો વટ પડે છે
વાંકાનેર ખાતે સમસ્ત માલધારી સમાજ દ્વારા અષાઢી બીજ મહોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે મચ્છુ માતાજીની ભવ્ય શોભાયાત્રા શહેરનાં મુખ્ય માર્ગો ઉપર નિકળી હતી



આ શોભાયાત્રા પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ઉપસ્થિત રહ્યા હતા. આ તકે માલધારી સમાજ દ્વારા જીતુભાઈ સોમાણીનું સાલ અને પાઘડી પહેરાવી ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું…
