આજે બેસણું
વાંકાનેર: મુળ દેવભુમી લાંબાગામ નિવાસી હાલ વાંકાનેર લોહાણા મહાજન પ્રમુખ અને ચંદ્રપુર પંચાયતના માજી સરપંચ કાકુભાઈ આણંદજીભાઈ મોદીના પુત્ર નિલેશભાઈ મોદીનું તા.20/2ના રોજ અવસાન થતા વાંકાનેર લોહાણા સમાજમાં ઘેરા શોકની લાગણી છવાઈ છે. તે સ્વ.નિલેશભાઈ ખુબ માયાળુ સ્વભાવ ધરાવતા હતા તેવો પત્ની શોભનાબેન પુત્ર યશ, પુત્રી ધ્રુવી, તથા ભાઈ કલ્પેશભાઈ તથા લાલાભાઈને વિલાપ કરતા અનંતની વાટ પકડી હતી.સદ્દગતનું બેસણું: તા.24ને શુકવારના રોજ સાંજે 4 થી 5:30 કલાકે મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, ભાટીયા સોસાયટી, વાંકાનેર ખાતે રાખેલ છે. કાકુભાઈ મોદી મો.નં.97732 50064
કમલ સુવાસ પરિવાર શ્રન્ધાજલી અર્પે છે