કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ચિત્રાખડા રોડ અઢી કરોડના ખર્ચે રિસરફેસિંગ થશે

ચંદ્રપુર, ગારીયા અને ધરમનગર ગ્રામ પંચાયતો સમરસ

વાંકાનેર: તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયા હાલ પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં તાલુકાના 19 ગામોના સરપંચની ચૂંટણી તથા પેટા ચૂંટણી થઈ રહી છે, આજે ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે વાંકાનેર તાલુકાની ચંદ્રપુર, ગારીયા અને ધરમનગર ગ્રામ પંચાયતો સમરસ થઈ છે.

ચંદ્રપુર :
વાંકાનેરના ચંદ્રપુર ગામમાં સરપંચ તરીકે ગામના પીઢ અગ્રણી જલાલભાઈ શેરસીયાના પત્ની હલુબેન જલાલભાઈ શેરસીયાની બિનહરીફ વરણી કરવામાં આવી છે, જ્યારે સભ્યોમાં (૧). શેરસિયા સુગરાબાનું ઈસ્માઈલભાઈ, (૨). પિંડાર કુસુમબેન ઉસ્માનભાઈ, (૩). શેરસીયા હુરબાઈ જલાલભાઈ, (૪). મકવાણા મનુભાઈ હિરજીભાઈ, (૫). ખોરજીયા ફિરોઝાબેન ઈરફાનભાઇ, (૬). કડીવાર જાહેદા આહમદભાઈ, (૭). ખોરજીયા સાદીક ફતેભાઈ, ૮). મરડિયા ઉસ્માનભાઈ નુરમામદ, (૯). પરાસરા મામદભાઈ વલીભાઈ (૧૦). શેરસીયા જલાલભાઈ અલીભાઈ બિનહરીફ થયા છે.

ગેલેક્ષી ક્રેડિટ સોસાયટી (વાંકાનેર) તરફથી ઈદ મુબારક

સહયોગ ક્રેડિટ સોસાયટી (હાઇવે- વાંકાનેર) તરફથી ઈદ મુબારક

ગારિયા:
વાંકાનેર તાલુકાની ગારીયા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે પુનમબા ગિરિરાજસિંહ વાળાની બિનહરીફ વરણી કરવામાં આવી છે, જ્યારે સભ્ય તરીકે 1) પરસોત્તમદાસ પિતાંબરદાસ રાઠોડ, ૨) રેખાબેન સાગરભાઈ રોજાસરા, ૩) અરવિંદભાઈ મહિપતભાઈ સરવૈયા, ૪) મનસુખભાઈ વાલજીભાઈ થુલેટીયા,૫) નિઝામબાદ ધર્મેન્દ્રસિંહ વાળા, ૬) રૂપાબા લકીરાજસિંહ વાળા, ૭) મીનાબા રસિકસિંહ વાળા, ૮) શૈલેષભાઈ સોમાભાઈ વહાનીયાની બિનહરીફ થયા છે.એકતા ક્રેડિટ સોસાયટી (વાંકાનેર) તરફથી ઈદ મુબારક

ઝાહીરઅબ્બાસ/ યુસુફભાઈ (સિંધાવદર) તરફથી ઈદ મુબારક

તકદીર પોલ્ટ્રી ફીડ (કોઠી) તરફથી ઈદ મુબારક

ફૈઝ ઇન્ડસ્ટ્રીઝ (લાલપર) તરફથી ઈદ મુબારક

ખુશ્બુ પોલ્ટ્રી ફીડ (સિંધાવદર) તરફથી ઈદ મુબારક

ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ (ધમલપર) તરફથી ઈદ મુબારક

કિશાન સ્ટોન ક્રશર (વડસર) તરફથી ઈદ મુબારક

સાજીદભાઈ મેસાણીયા (વાંકાનેર) તરફથી ઈદ મુબારક

ધર્મનગર :
ધર્મનગર ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે કાંતાબેન ગોવિંદભાઈ મકવાણા બિનહરીફ થયા છે, જ્યારે સભ્યોમાં (૧). પ્રિતેશભાઈ વિનોદભાઈ સોલંકી, (૨). માધવીબેન રાજનભાઈ મહેતા, (૩). રીટાબેન રજનીકાંતભાઈ પિલોજપરા, (૪). મહેન્દ્રભાઈ દેવકરણભાઈ કણસાગરા, (૫). મંજુબેન કનાભાઈ સોડમિયા, (૬). ગીતાબેન કેશુભાઈ વાઘેલા, (૭). ઉત્તમભાઈ નરશીભાઈ સરાવડિયા, (૮). અકબરભાઈ અલીભાઈ દલપોત્રા બિનહરીફ થયા છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!