કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ચંદ્રપુર તા. પંચાયત ચૂંટણી 3 ઉમેદવાર મેદાનમાં

2017 ની સરપંચની ચૂંટણીનું પરિણામ

વાંકાનેર: તાલુકા પંચાયતની ચંદ્રપુર ખાલી પડેલી ચૂંટણીનુંઉ મતદાન આજે થઇ રહ્યું છે, ચંદ્રપુર ગામ અને ભાટિયા સોસાયટીના મતદારો મતદાન કરી રહ્યા છે. આ ચૂંટણીમાં કોંગ્રેસમાં સુજાના યાકુબભાઇ શેરસીયા (2) ભાજપમાં ગીતાબેન મોહનભાઇ ગામોટ અને (3) સજુબા અલ્પેશભાઈ ગોહિલ અપક્ષ લડી રહ્યા છે.

વર્ષ 2017 માં સરપંચની ચૂંટણીનું પરિણામ નીચે મુજબનું રહ્યું હતું…
ઇસ્માઇલ ફતેભાઈ શેરસીયાને 1966 અને નજીકના હરીફ કિશોરસિંહ મૂળુભા ઝાલાને 1750 તથા સચિન રસિકભાઈ ગોહિલને 399 મત મળ્યા હતા, આમ 216 મતથી ઇસ્માઇલભાઈનો વિજય થયો હતો…

Content Copying Forbidden !!

error: Content is protected !!