ખલીફા સમાજનું ગૌરવ
વાંકાનેર: રાજકોટ ખાતે ગુજરાત ઇન્સ્ટા એવોર્ડ-2025નું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાતમાંથી નાના મોટા ડાન્સર, પોડ્યુસર, એક્ટર, મોડેલ, સિંગર અને લેખક જેવા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા, 



ચંદ્રપુરની દીકરી રીકી ખલીફાએ મોડેલ ઇન્સ્ટા-2025 એવોર્ડ મેળવેલ હતો જેનાથી પરિવારમાં ખુશી છવાઈ હતી. આ એવોર્ડ મેળવીને રીકીએ પરિવાર અને ખલીફા સમાજનું ગૌરવ વધારેલ છે.