કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

વાંકાનેરમાં ચંદ્રયાન 3 નું લેન્ડિંગ થતાં ઉજવણી

સફળ લેન્ડિંગ માટે માર્કેટ ચોક ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરાઇ

વાંકાનેર: વિશ્વભરની ભારત દ્વારા પ્રયાણ કરવામાં આવેલ ચંદ્રયાન ૩ ઉપર નજર રાખી રહ્યા હતા, ત્યારે બુધવારે સાંજે ચંદ્રયાન ચંદ્ર પર સફળ લેન્ડિંગ થયેલ; જેની ઉજવણી કરાઈ હતી.

ઉજવણીના ભાગરૂપે શહેરના માર્કેટ ચોક ખાતે ધારાસભ્ય જીતુભાઇ સોમાણીની સૂચનાથી હોદેદારો , કાર્યકરો તથા નાગરિકો દ્વારા ફટાકડા ફોડી વંદે માતરમ્ ભારત માતા કી જય નાં નારા સાથે ઉજવણી કરવામાં આવી હતી.

 

આ તકે પાલિકાના પૂર્વ પ્રમુખ રમેશભાઇ વોરા, ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનભાઈ પઢિયાર, અમિતભાઈ સેજપાલ, બ્રિજરાજસિંહ ઝાલા , હર્ષદ ગોહેલ, ભરતભાઈ પટેલ, હરેશ માણસુરિયા,અમીતભાઇ સોની, ભૌમીક ખીરૈયા, ચીરાગ સોલંકી, નવીનભાઇ વોરા, હીરેનભાઇ શાહ વગેરે સહિતના અગ્રણીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

 

 

Content Copying Forbidden !!

error: Content is protected !!