કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ચેતતા નર સદા સુખી! ભંગારનાં વેપારીઓએ જાણવા જેવું

પંચાસર બાય પાસ ભંગાર વેચવા હબ બનવા જઈ રહ્યું છે

વાંકાનેર: ચોરી કરનાર ઇસમો ચોરેલી ચીજ વસ્તુઓ ભંગારનાં વેપારીઓને સસ્તા ભાવે વેચી દેતા હોય છે ત્યારે તપાસ દરમિયાન વેપારીઓ પાસે ભંગાર વેચવા આવેલા કે ખરીદ કરનારની કોઈ વિગત મળતી નથી અને ચોરી કરનાર ગુનેગારો સુધી પોલીસ સહેલાઈથી પહોંચી શકતી નથી. આ બાબતને ધ્યાને લઈ ભંગારનાં વેપારીઓ માટે ભંગાર વેંચવા આવનાર તેમજ ખરીદ કરવા આવનાર વ્યક્તિઓના નામ, સરનામા તથા આઇ.ડી.પ્રુફ સાથેની સંપૂર્ણ વિગત દર્શાવતું રજીસ્ટર રાખવું ભવિષ્ય માટે હિતકારક રહેશે. ખાસ કરીને જુના વાહનો ખરીદવાના કિસ્સામાં ચેતતા નર સદા સુખીની યુક્તિ સાર્થક નીવડશે.


વાંકાનેર પંચાસર બાય પાસ ભંગાર વેચવા હબ બનવા જઈ રહ્યું છે, ત્યારે આ રોડ પરની ખેતીની જમીનનો કોમર્શિયલ ઉપયોગ કરવાની મંજૂરી અને રોડથી નિયમ મુજબ પછીના અંતરે જ બાંધકામ કરવું ભવિષ્ય માટે હિતાવહ રહેશે. ભંગાર ભરીને વેચવા આવતા વાહનો રોડ પર પાર્કિંગ થતા ક્યારેક જો અકસ્માત થાય તો જવાબદારીથી બચવા જરૂરી પગલાંનો અમલ કરાવવો પણ ભંગાર ખરીદનારા માટે ચેતવા સમાન રહેશે.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

 

Content Copying Forbidden !!

error: Content is protected !!