કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

પીપળીયારાજમાં ટ્રેક્ટર રળી પડતા બાળકનું મોત

પીપળીયારાજમાં ટ્રેક્ટર રળી પડતા બાળકનું મોત

અરણીટીંબાનો શખ્સ કેફી પ્રવાહી પી ને બાઈક ચલાવતા પકડાયો

વાંકાનેર: તાલુકાના પીપળીયારાજની વાડીએ મજૂરી કામ કરતા યુવાનનો આઠ માસનો દીકરો ટ્રેક્ટર નીચે છાયામાં સુવડાવ્યો હતો દરમિયાન ટ્રેક્ટર રડી પડતા તે ટ્રેક્ટરના ટાયર બાળકના શરીર ઉપરથી ફરી ગયા હતા જેથી કરીને તેને ગંભીર ઈજા થવાના કારણે આઠ માસના બાળકનું મોત નીપજ્યું હતું

મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામે ઈરફાનભાઈ કડીવારની ઓરડીમાં રહીને ખેતીમાં મજૂરી કામ કરતા હુમલાભાઈ ભગુભાઈ માવી (ઉ.44) નો આઠ માસનો દીકરો કીર્તન હુમલાભાઈ માવી પીપળીયારાજ વાડીના શેઢે ટ્રેક્ટરની નીચેના ભાગમાં છાયડામાં સુવડાવ્યો હતો ત્યારે હુમલાભાઈ અને તેના પત્નીને અન્ય મજૂરો વાડીમાં કપાસ વીણવા માટેનું કામ કરતા હતા અને તેઓના બાળકો ટ્રેક્ટર પાસે રમતા હતા દરમિયાન

છોકરાઓ ટ્રેક્ટર પાસે રમતા હતા ત્યારે કોઈ કારણોસર ટ્રેક્ટર રડી પડતા તેના ટાયર નીચે કીર્તન આવી ગયો હતો જેથી કરીને તેને શરીરે ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત્મ થયો હતો આ બનાવની મૃતક બાળકના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાડી, ફાર્મ હાઉસ, કારખાના કે પોલ્ટ્રીફાર્મમાં ફેન્સીંગ માટે

અરણીટીંબાનો શખ્સ કેફી પ્રવાહી પી ને બાઈક ચલાવતા પકડાયો
જાણવા મળ્યા મુજબ અરણીટીંબા ગામ જાપા પાસે રહેતા નવઘણભાઈ ખોડાભાઈ બાબરીયા (ઉ.45) કેફી પ્રવાહી પીધેલ હાલતમાં સર્પ આકારે હિરો સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રજી. GJ-36-AD-33013301 વાળુ કિં.રૂ. ૩૦,૦૦૦/- વાળુ ડ્રાઇવિંગ લાયસન્સ વગર ચલાવી નીકળતા મળી આવતા ગુન્હો એમ.વી.એક્ટ કલમ-૧૮૫,૩, ૧૮૧૧૮૧પ્રોહી કલમ ૬૬(૧)બી મુજબ નોંધાયો છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!