વાડીએ મજૂરી કામ કરનારના ત્રણ વર્ષના બાળક પાણીની કુંડીમાં ડૂબી જતાં બનેલ બનાવ
વાંકાનેર : વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામે ઇમ્તેખાબભાઈ હાજીભાઈની વાડીએ મજૂરી કામ કરતા મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વતની
શ્રવણભાઈ માનકરનો ત્રણ વર્ષનો પુત્ર રાજમોહન પાણીની કુંડીમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.