કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ભોજપરાની સીમમાં રહેતા ગઢવી વૃદ્ધનું મૃત્યુ

60 ફૂટ ઊંડા કૂવામાં પડી જવાથી બાળકનું મોત

જીવાપર ગામે વાડીનો બનાવ

ટંકારા: તાલુકાના જીવાપર ગામે વાડી વિસ્તારમાં આવેલ 60 ફૂટ ઊંડા કૂવામાં કોઈ કારણોસર સગીર બાળક પડી ગયો હતો જેથી તેનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત નીપજયું હતું

આવતી કાલે ટંકારામાં એકયુરેટ સર્વે & પ્લાનીંગની શુભ શરૂઆત

જાણવા મળ્યા મુજબ ટંકારા તાલુકાના જીવાપર ગામે વાડી વિસ્તારમાં આવેલ કુવાની અંદર જયદીપ મહેશભાઈ ભાભોર નામનો સગીર બાળક પડી ગયો હોવાની જાણ મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને કરવામાં આવી હતી જેથી ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાને પહોંચી હતી અને કુવાના પાણીમાં પડી જવાથી પાણીમાં ડૂબી જવાના કારણે સગીર બાળકનું મોત નીપજયું હતું તે બાળકના મૃતદેહને ખાટલાની મદદથી ફાયરની ટીમે કૂવાની બહાર કાઢ્યો હતો અને ત્યારબાદ તેના સગીર બાળકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા ટંકારા પોલીસે બનવાની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!