ટાંકા વગરની રીંગવાળી ખત્ના
આપણા વાંકાનેર તાલુકાના મહીકા ગામમાં આધુનિક પદ્ધતિથી ખત્ના (સુન્નત) ડૉ. અનસ કે. બાદી દ્વારા કરી આપવામાં આવે છે

* આધુનિક પધ્ધતિથી (રીંગવાળી) કરાવવામાં આવતી ખત્નાથી બાળકોને ઇન્ફેકશનની શકયતા નહીવત રહે છે.
* ખોટુ કરીને ખત્ના (સુન્નત) કરવાથી બાળકોને ખત્ના સમયે દુઃખાવો કે તકલીફ થતી નથી.
* આ રીંગ પધ્ધતિથી ખત્ના (સુન્નત) કર્યા બાદ બાળકને તરત જ ડાયપર કે ચડ્ડી પહેરાવી શકાય છે.

* આધુનિક પધ્ધતીથી ખત્ના કરાવ્યા પછી 2 કલાકમાં બાળક રમવા લાગે છે.
* ખત્ના (સુન્નત) કરાવવા માટે આ નંબર (96623 53287) ઉપર ફોન કરવો.


