કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ક્લાર્કની બદલીના ઓર્ડર કરતા કલેકટર

મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા 4 વર્ષથી એક જ સ્થળે ફરજ બજાવતા ક્લાર્કની જિલ્લા કલેકટર દ્વારા બદલીઓ કરવામાં આવી છે. જેમાં કલેકટર કચેરી, પ્રાંત તેમજ મામલતદાર કચેરીઓ ખાતે ફરજ બજાવતા 18 ક્લાર્કના બદલીના ઓર્ડર થયા છે, જેમાં વાંકાનેરના નીચે મુજબનો સમાવેશ થાય છે.

વાકાનેર ઇ-ધરાના યુ.આર. શંકરિયાની પ્રાંત જમન, બિનખેતીના એન.એસ.સોલંકીની હિસાબી, ડિસ્પેચના બી.જે.જાડેજાની મેજિસ્ટ્રીયલ, મધ્યાન ભોજનના વી.બી. કણઝારીયાની એડીએમ, હિસાબીના સી.પી. પટેલની જમન કલેકટર, વાંકાનેર રજીસ્ટ્રીના એસ.બી. સોલંકીની ઇ ધરા વાંકાનેર, વાંકાનેર મામલતદારના એચ.પી.જાડેજાની વાંકાનેર પ્રાંત, બદલી કરવામાં આવી છે.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!