વાંકાનેર, ધરમનગર, ચંદ્રપુર, જોધપર અને ગારીડાનો સમાવેશ
વાંકાનેર: ભારતના ચૂંટણીપંચના આદેશ અનુસાર મોરબી જિલ્લાના 3 વિધાનસભા વિસ્તાર 65-મોરબી, 66-ટંકારા, 67-વાંકાનેરમાં તા. 1/1/2026 ની લાયકાતની તારીખના સંદર્ભમાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (Special Intensive Revision-2026) જાહેર કરવામાં આવેલ છે. 

જે કાર્યક્ર્મના અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર મોરબી તા. 16/11/2025 ના રોજ 67-વાંકાનેર વિધાનસભા મતદાર વિભાગના ભાગ નં. 82-વાંકાનેર-20, 83-વાંકાનેર-21, 84-વાંકાનેર-22 85-વાંકાનેર-23, 100-ચંદ્રપુર-1, 101-ચંદ્રપુર-2, 102-ચંદ્રપુર-3, 103-ચંદ્રપુર-4, 104-ચંદ્રપુર-5, 105-ચંદ્રપુર-6, 106-ચંદ્રપુર-7, 150-જોધપર-1, 151-જોધપર-2, 153-જોધપર-3, 173-ગારીડા, ધરમનગર,

કુવાડવા, આણંદપર, 278-માધાપર-1, 281-માધાપર-5, 282-માધાપર-6, 285-માધાપર-9, 286-માધાપર-10, 287-માધાપર-11, 288-માધાપર-13, 289-માધાપર-14, 291-માધાપર-18, 298-ઘંટેશ્વર-6, 301-ઘંટેશ્વર-10, 302-ઘંટેશ્વર-11ના વિસ્તારની રૂબરૂ મુલાકાત કરવામાં આવી હતી. બુથ લેવલ ઓફિસરો દ્વારા મતદારોને 2002ની મતદારયાદીમાં નામ શોધવા માટે મદદ કરવામાં છે…


