વાંકાનેર : શહેરમાં વર્ષોથી એકતા ગૃપ સેવાકાર્ય કરે છે. પરપ્રાંતિય મહિલાનું આકસ્મિક અવસાન થતાં તંત્ર દ્વારા વાલીવારસની શોધખોળ કરેલ હતી અને કોઇ સગળ ન મળતાં તંત્ર દ્વારા વાંકાનેરનું સેવાકીય અુકતા ગૃપને તેમની અંતિમ સંસ્કાર માટે સોપવામાં આવી હતી.
એકતા ગૃપ દ્વારા બીનવારસી લાશની અંતિમક્રિયા કરવામાં આવે છે. આ સેવાકાર્યમાં બિપીનભાઇ દોશી(દોશી બ્રધર્સ), ઋષિભાઇ, દેવાંગભાઇ, ભગવતદનભાઇ, શાંતિલાલ તથા જી.આર. ડી. જવાન, ચિરાગભાઇ જોષી સહિતના સભ્યો જોડાઇ માનવતાનું કાર્ય કરી રહ્યા છે.