કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વાંકાનેર 108 ટીમની સરાહનીય કામગીરી

વાંકાનેર 108 ટીમની સરાહનીય કામગીરી

બાળકને ગળામાં ફરતે નાળ વીંટાયેલ હતી

વાંકાનેર તાલુકાના ચાંચડીયા ગામના રામુબેન સાદુરભાઈ (ઉંમર:-36) ને પ્રસુતિની પીડા ઉપડતા ગઈ કાલે સાંજના 7:27 વાગે ફોન આવેલ હતો અને લઈને પાછા આવતા ચંદ્રપુર મસ્જિદની સામે રસ્તામાં દુ:ખાવો વધારે ઉપડતા ડિલિવરી કરાવી હતી, બાળકને ગળામાં ફરતે નાળ વીંટાયેલ હતી અને

બાળકનું વજન ઓછું હતું, બહુ જ જોખમી હતું, પણ EMT હિતેશભાઈ ઝાપડાએ કાળજી પૂર્વક ડિલિવરી કરી અને બાળક અને માતાને તંદુરસ્ત હોસ્પિટલ પહોંચાડેલ, EMT હિતેશ ઝાપડા અને પાયલોટ રવિભાઈ દેવમુરારીની સરાહનીય કામગીરીની પ્રશંષા થઇ રહી છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!