કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગઈ અને આ ચૂંટણીની ઉમેદવારોને મળેલ મતની તુલના

પીરઝાદાને વાંકાનેર અને રાજકોટના ગામડાઓના વિસ્તારમાંથી નબળો પ્રતિસાદ મળ્યો

વાંકાનેર ધારાસભા મત વિસ્તારની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસ (મહમદજાવિદ અબ્દુલ મુતલીબ પીરઝાદા)ને 60,383 મત મળ્યા, આપ (વિક્રમભાઈ વલ્લભભાઈ સોરાણી)ને 53,110 મત મળ્યા, જયારે ભાજપને 80,226 મત મળ્યા, આમ 19,843 (લગભગ 20 હજાર) મતે જીતેન્દ્ર કાંતિલાલ સોમાણીની જીત થઇ.

જીતુ સોમાણીને ગઈ ચૂંટણીની સાપેક્ષમાં વાંકાનેર તાલુકાના ગામડાઓમાંથી 3757 મત વધુ મળ્યા, વાંકાનેર શહેરમાંથી 265 મત વધુ મળ્યા, જયારે રાજકોટના ગામડાઓમાંથી 5473 મત વધુ મળ્યા,

મહમદજાવિદ પીરઝાદાને ગઈ ચૂંટણીની સાપેક્ષમાં વાંકાનેર તાલુકાના ગામડાઓમાંથી 1249 મત ઓછામળ્યા, વાંકાનેર શહેરમાંથી 613 મત વધુ મળ્યા, જયારે રાજકોટના ગામડાઓમાંથી 10,962 મત ઓછા મળ્યા.

વિક્રમભાઈ સોરાણીને ગઈ ચૂંટણીની અને ગોરધન સરવૈયાની સાપેક્ષમાં વાંકાનેર તાલુકાના ગામડાઓમાંથી 8,412 મત વધુ મળ્યા, વાંકાનેર શહેરમાંથી 1611 મત વધુ મળ્યા, જયારે રાજકોટના ગામડાઓમાંથી 17,674 મત વધુ મળ્યા.

જીતુ સોમાણીને આમ વાંકાનેર તાલુકાના ગામડાઓમાં 11,891 મતની ખાધ રહી, જે તેમણે વાંકાનેર શહેરમાંથી મળેલી 9097 મતની અને રાજકોટના ગામડાઓમાંથી મળેલી 22.639 મત લીડ થી ભરપાઈ કરીને પ્લસમાં આવી ગયા. આમ જાવીદબાવાને ગઈ ચૂંટણીની તુલનામાં વાંકાનેર અને રાજકોટના ગામડાઓના વિસ્તારમાંથી નબળો પ્રતિસાદ મળ્યો.

2017 અને 2022ના પરિણામની વિસ્તાર મજબની તુલના નીચે મુજબ છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!