કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ક્રિકેટ વર્લ્ડકપ 2023નો સંપૂર્ણ કાર્યક્રમ

વર્લ્ડકપનો પ્રારંભ અમદાવાદમાં 5 ઓક્ટોબરથી ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચથી થવાો છે. વર્લ્ડકપના એક દિવસ પહેલા એટલે કે આજે તમામ 10 ટીમના કેપ્ટન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજર રહેશે અને વર્લ્ડકપ ટ્રોફી સાથે ફોટો સેશન કરશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને આઇસીસીએ જાહેરાત કરી કે પાંચ ઓક્ટોબરે મેચ પહેલા વર્લ્ડકપનો ગ્લોબલ એમ્બેસેડર સચિન તેંડુલકર વર્લ્ડકપ સાથે હાજર થશે. ઉપસ્થિત પ્રેક્ષકોનું તે થોડું ચાલીને કપ ઉંચકીને અભિવાદન પણ ઝીલી શકે છે.

ક્રિકેટ વર્લ્ડકપ 2023નો સંપૂર્ણ કાર્યક્રમ

ગૃપમાં કઈ રીતે જોડાશો?

આ સમાચાર તમારા ગૃપમાં કઈ રીતે મોકલશો?

 

Content Copying Forbidden !!

error: Content is protected !!