વાંકાનેર વિસ્તારના વિદ્યાર્થીઓને માત્ર 999₹ માં કોમ્પ્યુટર કોર્ષ તેમજ શિવણ ક્લાસીસ કરાવામાં આવશે…
સેવાકીય પ્રવૃતિ હોય વહેલા તે પહેલાનાં ધોરણે એડમિશન આપવામાં આવશે.
શ્રી એ. એન. બાદી શિવણ ક્લાસીસ
૧. વેકેશન બેંચ શરૂ કરી રહ્યા હોય માત્ર 999 ₹ કોર્ષ ફી માં વહેલા તે પહેલાના ધોરણે પસંદગીના કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ…
૨. કોર્સ પૂર્ણ થઈએ CCCનું સરકાર માન્યતા પ્રાપ્ત સર્ટિફિકેટ આપવામાં આવશે
૩. વધારાની ફી લીધા સિવાય પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને સ્કૂલબેગ થતા પસંદ કરેલો કોર્સના પુસ્તકો આપવામાં આવશે.
શ્રીમતી એચ.એ.બાદી શિવણ ક્લાસીસ
1. આધુનિક સિલાઈ મશીન દ્વારા ટેકનીકલ જ્ઞાન તથા સરળ ગુજરાતી ભાષામાં કટીંગ તેમજ સિલાઈ કામની પ્રેક્ટીકલ તાલી
2. અવનવી ડિઝાઇનના ડ્રેસીસના સિલાઈ ની સુંદર તાલીમ
ગેલેક્સી ચેરીટેબલ ટ્રસ્ટ, ગેલેક્સી હોસ્પિટલ, ગુલશનપાર્ક મેઈન રોડ, વાંકાનેર-૩૬૩૬૨૧
સંપર્ક નંબર : 78787 78888
નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને આપના અન્ય મિત્રોને પણ આ લિંક Share કરી તેને પણ અમારી સાથે જોડો…
https://chat.whatsapp.com/Lj0mgxBwtwaCSLe9QfXM3P
નોંધ: જો ગ્રુપ ફૂલ આવે તો અમને જાણ કરશો તો અમે બીજી Link મોકલીશું